રખડું...એક નિરંતર યાત્રા - ૫ ( એન્જલ ની યાત્રા) Rajesh Sheth દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો રખડું...એક નિરંતર યાત્રા - ૫ ( એન્જલ ની યાત્રા) Rakhdu ek nirantar yatra - 5 book and story is written by Rajesh Sheth in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Rakhdu ek nirantar yatra - 5 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. રખડું...એક નિરંતર યાત્રા - ૫ ( એન્જલ ની યાત્રા) Rajesh Sheth દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 922 3.5k સી-ગલ મોટરબોટમાં માત્ર છ જ વ્યક્તિ હતા. આ તમામ રોબર્ટના મિત્રો હતા અને રોબર્ટ એક નિવૃત્ત નેવી ઓફિસર હતો પણ એણે પોતાની જાતેજ નિવૃત્તિ લઇ લીધી હતી. એન્ટોનિયોનો એ ખાસ માણસ હોવાથીજ તેણે એન્જલ સાથે રોબર્ટને મોકલ્યો હતો. સવારના ...વધુ વાંચોવાગી જવા છતાં નેવિગેશન થઇ શકતું ન હતું અને ચક્રવાતની સંભાવના ખૂબ જ વધી ગઈ હતી. અનુભવી સીમેન પણ બે ઘડી વિચારવા લાગ્યા કે કશુંક જરૂરથી ખોટું થઇ રહ્યું છે. ચારેકોર અંધારું થઇ ગયું અને વાદળાઓ સમગ્ર આકાશમાં છવાઈ ગયા હતા. અચાનક થયેલા વીજળીના ચમકારે એન્જલને એકવાર તો ગભરાવી દીધી હતી, પરંતુ તે પોતાના પિતાના જેવી જ નીડર હતી એટલે જાજું ડરી નહીં પરંતુ બોટ ખુબજ હાલક ડોલક થતી હોવાને લીધે... ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો રખડું...એક નિરંતર યાત્રા - ૫ ( એન્જલ ની યાત્રા) રખડું...એક નિરંતર યાત્રા - નવલકથા Rajesh Sheth દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (32) 5k 19.9k Free Novels by Rajesh Sheth બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ