એક વ્યક્તિ, જેમણે ૫૦ વર્ષની કાળા પાણીની કેદની સજા સાંભળી છે, તે જેલમાં અડગ અને મજબૂત મનોબળ સાથે ઉભા રહે છે. જેલરના પ્રશ્નો છતાં, તે કહે છે કે દેશના સ્વાતંત્ર્ય માટે કોઈ પણ કષ્ટ સહન કરવા તૈયાર છે. તે આઝાદીની આશા રાખે છે અને પોતાને કેદીના કપડાં અને ભોજનમાં મર્યાદિત રાખે છે. જ્યારે તેમને મળવા માટે તેમના સંગઠન અને પત્ની આવે છે, ત્યારે તે કેદીના કપડાંમાં અને બેડીઓમાં પહેલા વખત માટે તેમના સ્વજન સમક્ષ ઉભા હોય છે, જે તેમને યાદ અપાવે છે કે તેઓ ચાર વર્ષ પહેલાં ઇંગ્લેન્ડમાં હતા. સાવરકર - પ્રકરણ - 1 Vedant Joshi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 23.7k 2.4k Downloads 5.1k Views Writen by Vedant Joshi Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અત્યારે પણ આ સંવાદ યાદ આવતા એમનામાં આઝાદીનો, નવી આશાનો સંચાર થયો.એમનો વ્યાયામનો સમય પૂરો થતા હવાલદાર એમને એમની ઓરડીમાં મૂકી ગયા. ત્યાંજ કોકના બૂટનો લયબદ્ધ અવાજ ગુંજી ઉઠયો. મુખ્ય અધિકારીએ આવીને એમની સમક્ષ જમવાની થાળી રાખી. એમની થાળીમાં અમુક પકવાનો હતા.એમને નજર કરી અને થાળીમાંથી એ માત્ર સાદી વસ્તુઓ જ જમ્યા. અરે! તમે સ્વાદિષ્ટ પકવાનો તો ચાખ્યા જ નહીં. અધિકારીએ કહ્યું. “મેં માત્ર એટલુંજ ગ્રહણ કર્યું જે અહીંના કેદીને જમવામાં આપવામાં આવે છે. કાલ સવારે હું પણ એ લોકોની હરોળમાં જ ઉભો હોઈશ ત્યારે થાળીમાં જે પીરસવામાં આવશે એ જ ભોજન ગ્રહણ કરવાનું છે. એમણે હસતાં હસતાં કહ્યું. થોડીવારમાં સુપરિટેન્ડેન્ટ સાહેબે આવીને સહાનુભુતિ સાથે કહ્યું… More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા