આ વાર્તા "નો-રીટર્ન-૨" ના ભાગ-૩૦ માં ઇકબાલખાનની અચાનક આગમન અને તેની હાલતનું વર્ણન છે. ઇકબાલ એકલાનો હોવા છતાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે, અને તેના ચહેરા પર પીડા દર્શાવતી છે. કથાનાયક તેને મદદ કરવા પ્રયત્ન કરે છે અને તેને ખુરશી પર બેસાડે છે. ઇકબાલને તાત્કાલીક સારવારની જરૂર છે, અને તે પ્રોફેસર વિશે વાત કરે છે, જેનો સંકેત છે કે મહેલમાં કોઇ ગંભીર ઘટના બની છે. ઇકબાલ કહે છે કે "અમેરીકા... પ્રોફેસર..." આ શબ્દોને સાંભળી કથાનાયક ચોંકી જાય છે, કારણ કે તે જાણે છે કે પ્રોફેસર રાજનના અપહરણમાં સંકળાયેલા છે. આ પરિસ્થિતિએ કથાને વધુ તણાવભરી બનાવે છે. નો રીટર્ન - 2 - 30 Praveen Pithadiya દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 258.9k 6.4k Downloads 11.4k Views Writen by Praveen Pithadiya Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નો-રીટર્ન-૨ ભાગ-૩૦ ( આગળ વાંચ્યુઃ-અનેરી અને પવન બંને એકબીજાને સહકાર આપવા તૈયાર થાય હતાં.... ઇન્સ.ઇકબાલખાન રાજમહેલનાં દાદર સાથે ધડાકાભેર અથડાય છે.... હવે આગળ વાંચો.) મને આશ્વર્ય એ વાતનું હતું કે ઇકબાલખાન આમ અચાનક કયાંથી આવી ચડયો. વળી એકલો હોવાં છતાં ભયંકર રીતે ધડાકાભેર તે અથડાયો હતો એ કોઇ વિસ્મયકારક ઘટનાથી કમ તો નહોતું જ. મેં તેની બાઇકનું હેન્ડલ પકડીને ખડી કરી હતી અને સ્ટેન્ડ ચડાવ્યું હતું. એ દરમ્યાન ઇકબાલખાન દર્દથી કરાહતો દાદરનાં પગથિયે થોડો પાછળ ખસ્યો હતો. તેનાં ડાબા પગમાં કદાચ ઘણું વાગ્યું હશે એટલે સરખી રીતે તે પગ વાળી શકતો નહોતો. તેનાં રુક્ષ ચહેરા ઉપર અપરંપાર પીડાનાં ભાવો Novels નો રીટર્ન - 2 એક અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઇન્દ્રગઢ“ જેવા ઇતિહાસે ભૂલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઈબ્રેરીમાં કશું... More Likes This સત્ય ના સેતુ - 3 દ્વારા Sanjay Sheth કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 1 દ્વારા Hardik Galiya રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 4 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" ધ હાર્ટ ઑફ ધ જંગલ (જંગલનું હૃદય). દ્વારા Vijay રહસ્યમય દુનિયા - 1 દ્વારા JIGAR RAMAVAT પુષ્પા દ્વારા JIGAR RAMAVAT ડુ નોટ લવ અ પ્રિન્સ! નેવર એવર! - 1 દ્વારા komal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા