આ વાર્તામાં ઈશાની અને સંજયની જીવનમાં એક પળમાં બનેલા પરિવર્તનનું વર્ણન છે. બંને ખુશીથી વાતો કરી રહ્યા હતા, પરંતુ અચાનક સંજયને હાર્ટ એટેક આવ્યો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ઈશાની માટે આ પ્રસંગે જીવનનું અંધકાર બની ગયું. સંજયના માતા-પિતાએ સ્વાદિષ્ટ હિમ્મત સાથે સાથ આપ્યો, જ્યારે ઈશાનીના પેરેન્ટ્સ પણ તેમના સાથે હતા. હોસ્પિટલમાં તણાવ અને આશા વચ્ચેનું વાતાવરણ વર્ણવાયું છે, જ્યાં ડૉક્ટરો અને નર્સો સતત કામ કરી રહ્યા હતા. સંજયનું ઓપરેશન ૭ કલાકનું હતું અને ઈશાનીને ઓપરેશન દરમિયાન ઘણું જ તણાવ અનુભવાયું. બધા લોકોની પ્રાર્થના હતી કે સંજય સારી રીતે સાજો-નવો થાય. વાર્તા અંતે સમયની ગતિ અને જીવનની અનિશ્ચિતતા દર્શાવવામાં આવી છે, જે દર્શાવે છે કે જીવનની સુંદરતા અને દુખને કોઈ પણ સમયે કઈ રીતે બદલાઈ શકે છે. શમણું એક સોનેરી સાંજનું-૭ BINAL PATEL દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 40.6k 1.7k Downloads 4.3k Views Writen by BINAL PATEL Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શમણું એક સોનેરી સાંજનું-૭ 'આંખ ખુલે ત્યાં નજરું બદલાય,પલકના ઝબકારામાં જિંદગી બદલાય,સમય ક્યાં જોવે છે કોઈની વાટ!!!!!!!!!આજે અવળો તો કાલે સવળો થઇ જોવે વાટ.'ખુબ સાચી વાત છે સાહેબ, આગળના ભાગમાં જોયું કે ઈશાની અને સંજયની જિંદગી એક પળમાં બદલાઈ ગઈ.. ઈશાની અને સંજય વાતો કરતા હતા, ખુશીઓએ ફૂલોની ચાદર પાથરી જ હતી, બસ એમાં ચાલવાની તૈયારી જ કરી રહ્યા હતા ને જાણે આભ તૂટ્યું, તોફાનની ભયંકર આંધી આવી, સપનાના મહેલ જાણે એકીદમ ધારાશાહી થઇ ગયા ને ઘોર અંધારાએ જાણે અજવાસને કેદ કરી દીધો. સંજયને દિલનો દહરો પડ્યો, અચાનક જ એની હાલત કફોડી બનતી ગઈ અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં Novels શમણું એક સોનેરી સાંજનું જીવનમાં સપનાઓ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે અને એ જ સપનાઓની દુનિયામાં આપણે ખોવાઈ જઈએ ત્યારે લાગે કે બસ આ જ દુનિયા છે એમાં પણ પ્રેમની દુનિયા તો બહુ જ સુંદર... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા