આ કહાણીમાં, વિદ્યાર્થીઓ સ્કૂલમાં જઈ રહ્યા છે, જ્યાં એક વિદ્યાર્થી, કનું, વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવે છે. જયંત અને અન્ય મિત્રો કને અભિનંદન આપે છે, પરંતુ કને તેની જીતમાં ખુશી નથી. તે પોતાના ઇનામે જડાયેલા મોટાં પુસ્તકોના બોજ હેઠળ દબાયો છે અને ગમે ત્યારે ઘર જવા માંગે છે. જયંત અને અન્ય મિત્રો કને સમજાવે છે કે તે જિત્યા પછી ખુશ હોવો જોઈએ, પરંતુ કનું પોતાના ભાવનાઓને વ્યક્ત કરવામાં અસમર્થ છે. આ રીતે, કનુંની આંતરિક ઉદાસીનતા અને બોજ સામેની ઝલક પ્રાપ્ત થાય છે, જે તેના મિત્રો માટે ચિંતાનો મુદ્દો બની જાય છે. ઇનામ Vijay Thaker દ્વારા ગુજરાતી વાર્તા 30 776 Downloads 3k Views Writen by Vijay Thaker Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બરાબર પાંચ નાં ટકોરે બેલ વાગ્યો ને રોજ ની જેમ જ તૈયાર વિદ્યાર્થીઓ એ સ્કુલ નાં મુખ્ય દરવાજા તરફ દોટ મૂકી.ચોમાસા નો દિવસ હતો, વરસાદ અંધાર્યો હતો ને અંધારું જલ્દી થઇ જશે એ બીકે સ્કુલ થી ચારેક કિલોમીટર દુર નાં પરાં માંથી આવતા વિદ્યાર્થીઓને તો વળી વધારે ઉતાવળ હતી. ટોળકી સ્કુલ નું ગ્રાઉન્ડ વટાવી ને નાળિયા તરફ વળી ને જયંત અચાનક થંભી ગયો.“ અલ્યા ઉભા’રો , કનીયો કેમ હજુ આવ્યો નથી “ જયંત એ બધા ને રોક્યા.ત્યાં દુર થી કનું આવતો દેખાયો, ખભે ભારેખમ દફતર અને બંને હાથ માં આજે સ્કુલ માં વકતૃત્વ સ્પર્ધા માં પ્રથમ આવવા બદલ More Likes This અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા