આ વાર્તા "ન કહેવાયેલી વાત" છે, જે એક પ્રેમકહાની છે જેમાં બે પેઢીઓ (ભૂત અને વર્તમાન) અને બે અલગ અલગ સંસ્કૃતિઓ વચ્ચેના સંબંધોને દર્શાવવામાં આવે છે. આ પ્રેમકહાનીમાં નેહા નામની personagem, જે એક પરફેક્ટ પત્ની અને માતા છે, તેના સુખી દામ્પત્ય જીવનમાં તોફાનનો સામનો કરે છે. આ વાર્તા નેહાના કિશોરાવસ્તામાંથી શરૂ થાય છે અને તેના જીવનના પળોને ડાયરીના પાને પકડીને રજૂ કરે છે. ન કહેવાયેલી વાત ભા 9 Tarulata Mehta દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 15.3k 1.6k Downloads 4.8k Views Writen by Tarulata Mehta Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કહેવાયેલી વાત ભા 9 ફોન પર દીકરાનો કમ સુન સંદેશ વાંચી હું શિકારીના પજામાંથી બચ્ચાને બચાવવા દોડતી હરણી જેવી ધેર આવી.આખા ય ઘરમાં નીલ,નિનાદની બૂમો પાડતી ગભરાયેલી ઘૂમી વળી અંતે ખાવા ધસતું હોય તેવું ઘર મારી આંખોમાં બાઝેલા ભેજમાં ઓગળતું હતું ! પતિના ગુસ્સાની ચાડી ખાતો તેમનો અસ્તવ્યસ્ત બેડરૂમ અને રાતભરના નિસાસાને જાણે બેડ પર પડેલા ભીના ટુવાલમાં છુપાવતો દીકરાનો રૂમ જોઈ હું ભાંગી પડી. મારું કુટુંબ ગઈ કાલ સુધી સુખના પારણે ઝૂલતું હતું તે ઘડીના છઠ્ઠા ભાગમાં તોફાનમાં લટકી પડેલા માળા જેવું જોઈ હું નિરર્થક ધમપછાડા કરતી સમસમીને બેજાન થઈ ગયેલા ફોનને તાકી રહી . છેવટે ફોનને હાથમાં લઈ કોન્ટેક્ટ લિસ્ટને જોઈ રહી .બીજી કોઈ કટોકટી હોય તો ફટ દઈ 911 જોડી દેવાય .મને થયું મારે માટે પતિ -દીકરાનું જણાવ્યા વગર જતા રહેવું જીવ તડપી ઊઠે તેવી સ્થિતિ હતી.હદયના ધબકારા વધી ગયા છે.શ્વાસ રૂંધાય છે,હથેળીમાં પરસેવો ઊભરાયો છે.મને સાચે જ હાર્ટ એટેક આવ્યો છે કે શું કોને ખબર કેટલી વાર હું એ હાલતમાં હાથમાં ફોન લઈ બેસી રહી. નિનાદને સ્કૂલમાં ફરી નાન્સીને કારણે હેરાન કરશે તો નીલે રક્ષણ માટે કોઈ પગલાં લીધાં હશે Novels ન કહેવાયેલી વાત પ્રિય વાચકો , દર્દ ના જાને કોઈ વાર્તા વાંચ્યા પછી અનેક પ્રશ્નો તમારા મનમાં જાગ્યા હશે. એક પત્નીએ પોતાના કિશોરાવસ્થાના પ્રેમની કરુણધટના વીસ વર્ષ... More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા