આ વાર્તામાં લેખકને મિ. જેફના ઘરે મુલાકાત લેવાની ઘટના વર્ણવવામાં આવી છે, જ્યાં તેઓ યુગાન્ડાના મસિન્ડી અને લિરા શહેરોમાંથી આવેલા છે. મિ. જેફ, જેમણે વોલીબોલના મેદાનમાં લેખકને આમંત્રણ આપ્યું હતું, સાથે મળીને ફોટો આલ્બમ જોઈ રહ્યા હતા, જેમાં યુગાન્ડાના નેશનલ પાર્ક, વન્યપ્રાણીઓ, નાઈલ નદી અને વિકાસશીલ સ્થળો જેવા દ્રશ્યો છે. લેખક ફોટાઓમાં ખોવાઈ જાય છે, જ્યારે મિ. જેફ તેમના જીવન અને વ્યવસાય વિશે માહિતી આપે છે, જેમાં તેઓ એક સફળ વ્યવસાયી અને સ્થાનિક ક્રિકેટ ટીમના સભ્ય પણ છે. તેઓએ પોતાની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અને વ્યવસાયિક જીવન વિશે પણ ચર્ચા કરી છે, જેનાથી તેમના જીવનનો એક વિશાળ દૃશ્યકોણ પ્રાપ્ત થાય છે. પૂર્વ આફ્રિકાના રંગભેદની નાબૂદીના ઇતિહાસનું એક પ્રકરણ …(પૂર્વાર્ધ) Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા 5 521 Downloads 1.9k Views Writen by Valibhai Musa Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એ રવિવારી સવારના નવના સુમારે હું મિ. જેફના ઘરે પહોંચી ગયો હતો. આગલા દિવસની સાંજે વોલીબોલના મેદાનેથી છૂટા પડતાં તેમણે મને તેમના ઘરે નિમંત્ર્યો હતો. પૂર્વ આફ્રિકાના યુગાન્ડાનાં મસિન્ડી અને લિરા નામનાં શહેરો ખાતે સ્થિર થએલા એ મારા હમવતની ભાઈ વર્ષો બાદ વતનની મુલાકાતે આવ્યા હતા. ઉંમરમાં મારાથી આઠેક વર્ષ મોટા અને એકબીજાથી અમે સાવ અજાણ એવા અમારી વચ્ચે મિત્રાચારીના અંકુર ફૂટી રહ્યા હતા. હું તેમના ઘરમાં દાખલ થયો, ત્યારે તેઓ ટાઈમ્સ ઓફ ઈન્ડીઆમાંનાં ક્રોસ વર્ડનાં ખાનાં ભરી રહ્યા હતા. તેમણે એ કામ પડતું મૂકીને ઊભા થઈને મને આવકાર્યો હતો. More Likes This અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા