સુચારુ અને તેના પપ્પા સુરેશભાઈની વાર્તા છે, જેમાં સુચારુ પોતાના પપ્પાને ડોકટરની વાત લઈને પ્રોત્સાહિત કરવાની કોશિશ કરે છે, કારણ કે પપ્પા હોસ્પિટલથી આવે ત્યારે ઉદાસ છે. સુચારુને જાણ થાય છે કે તેને પગના દુખાવા માટે તબીબી તપાસ કરવામાં આવી હતી અને ડોકટરે કેન્સરનું નિદાન કર્યું છે. સુરેશભાઈ આ સમાચાર સાંભળીને ભાંગી પડે છે અને પોતાની દીકરી માટે દુઃખી થાય છે. ડોકટરે સુરેશભાઈને સમજાવ્યું છે કે આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે અને સુચારુને હિંમત આપવાની જરૂર છે. સુરેશભાઈને આ વાતો કહીને ડોકટર તેમને ઘેર જવા માટે મોકલે છે, પરંતુ સુચારુના મનમાં પોતાની જાતને લગતી ગંભીર બાબતને લઈને ચિંતા છે. બહાદુર દીકરી bharat chaklashiya દ્વારા ગુજરાતી પ્રેરક કથા 29.6k 1.9k Downloads 4.6k Views Writen by bharat chaklashiya Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "પપ્પા, શુ કહ્યું ડોકટરે ? તમે કેમ સાવ ઉદાસ થઈ ગયા ? આવા સામાન્ય દુઃખાવા તો દવાથી સારા થઈ જ જાયને ?" સુચારુએ હોસ્પિટલથી આવ્યા પછી બેચેન બની ગયેલા તેના પપ્પાને હિંમત આપતા કહ્યું."હા, બેટા. ચોક્કસ સારું થઈ જ જાય.અને મારી સુચારુ તો હોનહાર અને હિંમતવાન દીકરી છે એને વળી કોઈ રોગ હરાવી શકે ?" સુરેશભાઈએ ડોકટરે કહેલી વાતને દિલમાં દબાવી દઈને હાસ્ય વેર્યું.પણ એમના ફિક્કા પડી ગયેલા વદનને વાંચતા સુચારુને આવડતું જ હતું. છતાં પપ્પાના દર્દને વધુ ખોતરવાનું એને ઠીક ન લાગ્યું. ખરેખર પોતાના વિશે કંઇક ગંભીર બાબત હોવી જોઈએ, નહીત્તર પપ્પા આમ અંદરથી ભાંગી ન પડે. "ભલે More Likes This કારગિલ ગાથા - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri સંબંધો માં ગ્રીન ફ્લેગ દ્વારા Sanjay Sheth ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 દ્વારા Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 દ્વારા Dhaval Joshi અસ્તિત્વ - 1 દ્વારા Falguni Dost અમર પ્રેમનો અકળ બંધન દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા