આ વાર્તા "રેડલાઇટ બંગલો"માં અર્પિતા નામની એક યુવતીનું જીવન દર્શાવવામાં આવ્યું છે, જે રાજીબહેન અને રચનાના સંબંધોમાં જળવાઈ રહી છે. અર્પિતા કોલેજક્વીન સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયાર છે, પરંતુ રાજીબહેનની શંકા અને જીવલેણ ભવિષ્ય અંગેની ચિંતા તેને વિકલ્પ શોધવા માટે પ્રેરિત કરે છે. અર્પિતા રાજીબહેનના વિચારોને ધ્યાનમાં રાખીને વધુ સાવધ રહેવાની જરૂરિયાત અનુભવે છે. જ્યારે રચના તેના સાથે ન આવી શકવાની વાત કરે છે, ત્યારે અર્પિતા તેની સાથે મજા કરવાની આશા રાખે છે, પરંતુ વાતચીત દરમિયાન બંને વચ્ચે થોડી મજાક અને શરમનો ઉલ્લેખ થાય છે. આ વાર્તા મિત્રતા, દાયિત્વ અને જીવનના મુશ્કેલ સમયમાં સંઘર્ષના વિષયો પર આધારિત છે. રેડલાઇટ બંગલો ૩૦ Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 449 9.5k Downloads 15.1k Views Writen by Rakesh Thakkar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વિનયનું નામ સાંભળી અર્પિતા ચમકી. કોણ વિનય આ પેલા લાભુભાઇનો છોકરો. બહુ સીધો અને ભલો છે. સાચું કહું તો મને એ તારા માટે ગમી ગયો છે... હરેશભાઇની વાત સાંભળી અર્પિતા શરમાઇ ગઇ. તને પૂછ્યા વગર જ તારા માટે એને વાત કરી છે... શું અર્પિતા ફરી ચમકી. તને તો ખબર જ હશે કે ગામમાં વિનયની તોલે આવે એવો એકપણ છોકરો નથી. અને તું પણ ક્યાં કમ છે. આખા ગામમાં દીવો લઇને શોધવા જઇએ તો તારા જેવી સંસ્કારી અને ઘરેલુ છોકરી કોઇ નહીં મળે. હરેશભાઇની વાત સાંભળી અર્પિતાના દિલમાં એક ટીસ ઊઠી. જો કોઇને મારા ધંધા વિશે ખબર પડશે તો સંસ્કારી નહીં બદચલન અને ઘરેલુ નહીં બાજારુ છોકરી તરીકે ઓળખશે એની તમને ક્યાં ખબર છે... Novels રેડલાઇટ બંગલો વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. સોળ વર્ષે અર્પિતા કળીમાંથી ફૂલ બની રહી હતી. તે... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા