કાલ કલંક - 7 SABIRKHAN દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો કાલ કલંક - 7 Kaal Kalank - 7 book and story is written by SABIRKHAN in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kaal Kalank - 7 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કાલ કલંક - 7 SABIRKHAN દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (85) 2k 4.7k કમરાની ભીતરે શ્વેત જાજમ બિછાવી એના પર અઘોરી બેઠો હતો. એની પડખે ડાબી બાજુ માટીના વાસણમાં ધૂપ બળતો હતો. ધૂપની જોડમાં તાંબાનું કમંડળ પડ્યું હતું. સહેજ જમણી બાજુ માણસની ખોપડીના કાટલાનો હવન કુંડ બનાવી અઘોરી ગંભીર મુખમુદ્રા મંત્રોચ્ચાર સાથે ...વધુ વાંચોકશું હોમી રહ્યો હતો. જેનાથી બબ્બે ફૂટ ઊંચા આગના ભડકા થતા હતા. અઘોરીના જમણા પગના ઢીંચણ જોડે એના જંતર-મંતર ની જોડી પડી હતી. આવું દ્રશ્ય જોઈ મલ્લિકાને ભારે હૃદય કંપ અનુભવ્યો. અઘોરીનો મંત્રોચ્ચાર ધીમે-ધીમે હળવો થઈ અટકી ગયો. બે પળ માટે કમરામાં નરી શાંતિ પ્રસરી. અને પછી છમ છમ છમ કોઈ ભેદી સ્ત્રીના પગની ઝાંઝરીનો અવાજ ત્રણેકવાર સંભળાયો. મલ્લિકાના અંતરમાં ખળભળાટ મચી ગયો. ઝાંઝરીનો અવાજ કોનો હોઈ શકે.. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કાલ કલંક - 7 કાલ કલંક - નવલકથા SABIRKHAN દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (1.8k) 43.4k 110k Free Novels by SABIRKHAN બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ