આ વાર્તામાં કમરાની ભીતરે એક અઘોરી યોગી ધૂપ અને હવન કરી રહ્યો છે. તેની બાજુમાં માટીના વાસણમાં ધૂપ બળતો છે અને તાંબાનું કમંડળ પણ છે. આ દ્રશ્ય જોઈ મલ્લિકા હૃદય કંપ અનુભવતી છે. અઘોરીના મંત્રોચ્ચાર વચ્ચે શાંતિ પ્રસરે છે, પરંતુ એક અનિચ્છિત અવાજ, જે કોઈ સ્ત્રીના પગની ઝાંઝરીનો છે, મલ્લિકાને ચિંતા અને શંકામાં મૂકી દે છે. તે વિચારે છે કે શું અઘોરી સાથે કોઈ સ્ત્રી છે, પરંતુ તે પોતાની શંકા પર હસે છે. જોકે, અઘોરીનો ભારેખમ શ્વાસ અને મંત્રોના શબ્દો તેના મનમાં ભય ઉઠાવે છે. મલ્લિકા ઈશારો કરે છે કે કોઈ આવી રહ્યું છે, અને ઝાંઝરીનો અવાજ વધુ સ્પષ્ટ બને છે, જે તેના માટે એક રહસ્ય બનાવે છે. કાલ કલંક - 7 SABIRKHAN દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 128.3k 3k Downloads 6.7k Views Writen by SABIRKHAN Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કમરાની ભીતરે શ્વેત જાજમ બિછાવી એના પર અઘોરી બેઠો હતો. એની પડખે ડાબી બાજુ માટીના વાસણમાં ધૂપ બળતો હતો. ધૂપની જોડમાં તાંબાનું કમંડળ પડ્યું હતું. સહેજ જમણી બાજુ માણસની ખોપડીના કાટલાનો હવન કુંડ બનાવી અઘોરી ગંભીર મુખમુદ્રા મંત્રોચ્ચાર સાથે આગમાં કશું હોમી રહ્યો હતો. જેનાથી બબ્બે ફૂટ ઊંચા આગના ભડકા થતા હતા. અઘોરીના જમણા પગના ઢીંચણ જોડે એના જંતર-મંતર ની જોડી પડી હતી. આવું દ્રશ્ય જોઈ મલ્લિકાને ભારે હૃદય કંપ અનુભવ્યો. અઘોરીનો મંત્રોચ્ચાર ધીમે-ધીમે હળવો થઈ અટકી ગયો. બે પળ માટે કમરામાં નરી શાંતિ પ્રસરી. અને પછી છમ છમ છમ કોઈ ભેદી સ્ત્રીના પગની ઝાંઝરીનો અવાજ ત્રણેકવાર સંભળાયો. મલ્લિકાના અંતરમાં ખળભળાટ મચી ગયો. ઝાંઝરીનો અવાજ કોનો હોઈ શકે.. Novels કાલ કલંક પિત્તળ જેવી ધાતુનો દરવાજો વખાઈ ગયો. ભયભીત થયેલી ટેન્સીએ આખા કમરામાં બેટરીનો પ્રકાશ નાંખી જોયો. થોડીવાર પહેલાં જ કોઈ કમરામાં પ્રવેશ્યું હતું. પરંત... More Likes This તરસ - 12 દ્વારા Raaz Anjan અંધેરપુર - એક રહસ્યમય ગામ - ભાગ 1 દ્વારા Nayana Viradiya વિરાજ પેલેસ - પ્રસ્તાવના દ્વારા its MD અવાવરુ વાવનો અતીત - 3 દ્વારા Ashoksinh jadeja લાલ ડાયરી - એક રહસ્ય - ભાગ 1 દ્વારા Kinjaal Pattell કાલરાત્રી - 1 દ્વારા Alpaba Sarvaiya સાથિયા - ભાગ-4 દ્વારા Mehul Kumar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા