આ વાર્તામાં, ભગવાનને ભીડ - એટલે કે અડચણ, મુશ્કેલી અને હરકત - ટાળવા માટેની પ્રાર્થના વિશે ચર્ચા કરવામાં આવી છે. તે કહે છે કે ક્યારેક આપણે ભગવાનની મદદ લેવાની જરૂર પડે છે, પરંતુ કેટલીકવાર માનવસર્જિત આયોજનોના પરિણામે ભીડ ઊભી થાય છે. આ રીતે, માનવમહેરામણ અને આયોજનની ખોટને કારણે સમસ્યાઓ સર્જાય છે, જે ભક્તોની જીવનમાં અડચણરૂપ બની શકે છે. ભીડ Yashvant Thakkar દ્વારા ગુજરાતી મેગેઝિન 8.7k 1.8k Downloads 9.2k Views Writen by Yashvant Thakkar Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભીડ [ગિરદી] કોને ગમે છે ઘણાને ગમે છે. નેતાઓને મતદારોની ભીડ ગમે છે. વક્તાઓને શ્રોતાઓની ભીડ ગમે છે. સ્વામીઓને ભક્તોની ભીડ ગમે છે. લેખકોને વાચકોની ભીડ ગમે છે. વેપારીઓને ગ્રાહકોની ભીડ ગમે છે. ભીડ છે તો એમને બરકત છે. ભીડની પણ એક મજા છે! ઘણાને તો ભીડ વગર ગમે જ નહિ. એકલતા એમને ખાવા દોડે! આવા લોકો સંબંધો વધારે, પ્રસંગો વધારે અને વહેવાર વધારે. એમને નાણાંની અને ટાણાંની ભીડ [તંગી] હોતી નથી. આ લેખમાં ‘ભીડ’ વિષે વાત કરી છે. ‘ભીડ’ના જુદા જુદા અર્થ વિષે વાત કરી છે. More Likes This નવતરંગ મેગઝીન - અંક 4 દ્વારા Lax Somani Theatre v s Film v s Webseries દ્વારા Ashish ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 દ્વારા Hardik Galiya RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા