મહારાણી મલ્લિકા અત્યંત દુઃખી અને ભયભીત છે, કારણ કે તેણે એક ભયંકર સ્વપ્ન જોયું છે. તે રાજા માનસિંગ અને રાણી'મા'ની સામે પોતાના કુમાર વિશે ચિંતિત છે, અને કહે છે કે તે બચાવી શકાશે કે નહીં. મલ્લિકા કહે છે કે તેણે મહેલના દંડ કક્ષમાં લોહી ઉકળતું જોયું છે, અને તેની આંખોમાં આંસુ છે. તે વધુમાં કહે છે કે તેના કુમારે લોહીમાં ખૂપી ગયા છે અને તે ખૂબ જ મુશ્કેલ સ્થિતિમાં છે, જ્યાં તેમને સ્વબચાવ માટે હવાતિયાંની જરૂર છે. આ વર્તમાન સ્થિતિમાં, મલ્લિકા અને રાણી'મા' બંનેની ચિંતા અને દુઃખ સ્પષ્ટ છે. કાલ કલંક-6 SABIRKHAN દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 114k 2.8k Downloads 5.9k Views Writen by SABIRKHAN Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રાણીમાના ગળે ડૂમો ભરાયો. સ્થિર નેત્રે મૂંગી બની પડી રહેલી મલ્લિકાની આંખમાં આંસુ આવ્યા. મા..! એ નહીં બચે માં..! મલ્લિકાના ગળામાંથી પીડા નીકળી. મારો કુમાર નહીં બચે..! મે ખૂબ જ ભયંકર સ્વપ્ન જોયું છે..! ખૂબ ભયંકર..! એ ક્ષણ ભર અટકી. જાણે સ્વપ્નાનાં દ્રશ્યો એની આંખમાં ઊપસી આવ્યા ન હોય. એને આગળ કહ્યુ. આપણા મહેલનો અપરાધીઓ માટે જે દંડ કક્ષ છે ત્યાં રહેલા પાણીના બંને ખાલી હોજમાં મેં લોહી ઉકળતું જોયું છે. એ લોહીમાં દેડકાંની અસંખ્ય લાલ જીવાતને મેં ખદબદતી જોઈ. અને કુમાર..! કુમારે એ લોહીમાં ખૂપી ગયા છે માં..! Novels કાલ કલંક પિત્તળ જેવી ધાતુનો દરવાજો વખાઈ ગયો. ભયભીત થયેલી ટેન્સીએ આખા કમરામાં બેટરીનો પ્રકાશ નાંખી જોયો. થોડીવાર પહેલાં જ કોઈ કમરામાં પ્રવેશ્યું હતું. પરંત... More Likes This તરસ - 12 દ્વારા Raaz Anjan અંધેરપુર - એક રહસ્યમય ગામ - ભાગ 1 દ્વારા Nayana Viradiya વિરાજ પેલેસ - પ્રસ્તાવના દ્વારા its MD અવાવરુ વાવનો અતીત - 3 દ્વારા Ashoksinh jadeja લાલ ડાયરી - એક રહસ્ય - ભાગ 1 દ્વારા Kinjaal Pattell કાલરાત્રી - 1 દ્વારા Alpaba Sarvaiya સાથિયા - ભાગ-4 દ્વારા Mehul Kumar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા