આ વાતચીતમાં બજારમાં નવા પ્લાસ્ટિકના ચોખા અને જંકફૂડના વધતા પ્રચાર વિશે ચર્ચા કરવામાં આવી છે. લેખક જણાવે છે કે લોકો પોતાના પાચનતંત્રને નુકસાન પહોંચાડતી વસ્તુઓ વિશે અજાણ છે અને અશુદ્ધ આહારનો ઉપયોગ કરી રહ્યા છે. મેગી નૂડલ્સમાં ખતરનાક પદાર્થો મળ્યા પછી ફૂડ સેફ્ટી એજન્સીઓની તપાસ ચાલી રહી છે, પરંતુ લારીવાળા અને રેસ્ટોરેન્ટમાં મળતા ખોરાકની સુરક્ષા વિશે કોઈ ચિંતા નથી. લોકોની આરોગ્યને ધ્યાનમાં ન લેતા, તેઓ જંકફૂડ અને ઇન્સ્ટન્ટ ફૂડ પર વધુ આધાર રાખી રહ્યા છે, જે તેમના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. અંતે, લેખક ચેતવણી આપે છે કે આ પ્રકારના ખોરાકના વધતા ઉપયોગથી લોકોના આરોગ્ય પર ખતરનાક અસર પડી શકે છે. ખાને ખાને પે લીખા હૈ.... ‘મરનેવાલે’ કા નામ Badal Sevantibhai Panchal દ્વારા ગુજરાતી મેગેઝિન 9.7k 1.7k Downloads 5.9k Views Writen by Badal Sevantibhai Panchal Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સાંભળ્યું છે બજારમાં હમણાં પ્લાસ્ટિકના ચોખા બહાર પડ્યા છે. સરસ, ચલો હવે પ્લાસ્ટિકના ભાત, મમરા, ઇડલી, ડોસા બધું ખાવા મળશે. હવે એમ નહીં કહેતા કે પ્લાસ્ટિક તો વળી ખવાતું હશે? પ્લાસ્ટિક શું, પ્લાસ્ટિકથીયે બદ્તર (નિમ્ન કક્ષાનું) આપણે રોજેરોજ આપણા પ્રિય પાચનતંત્રને ધરાવીએ છીએ. આપણે જીભના ટચકડાની પ્રજા.....જે મળ્યું એ ‘લાવ, લાવ ને લાવ’ કરતા ભૂખડીબારશની જેમ તૂટી પડીએ છીએ. થોડા સમય પહેલા ‘મેગીબબાલ’ થયો. નૅસ્લે કંપનીની બે મિનીટમાં તૈયાર થઇ જતી, ઇન્સ્ટંટ અને સ્વાદિષ્ટ એવી મેગીમાં મોનો સોડિયમ ગ્લુકામેટ અને સીસાનું પ્રમાણ (સૉરી, વધુ પ્રમાણ) મળી આવતા સમાધિમાં સૂતેલું તંત્ર ઊઠતાવેંત ઉપાધિમાં આવી ગયું છે! જેથી ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ More Likes This નવતરંગ મેગઝીન - અંક 4 દ્વારા Lax Somani Theatre v s Film v s Webseries દ્વારા Ashish ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 દ્વારા Hardik Galiya RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા