પાટણથી પટોળા Dr. Avni Ravi Changela દ્વારા મહિલા વિશેષ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો મહિલા વિશેષ પુસ્તકો પાટણથી પટોળા Patan thi patola book and story is written by Dr. Avni Ravi Changela in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Patan thi patola is also popular in Women Focused in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પાટણથી પટોળા Dr. Avni Ravi Changela દ્વારા ગુજરાતી મહિલા વિશેષ (21) 1k 5.4k પાટણથી પટોળા ભાગ-૧છેલાજી રે મારી સાટું પાટણથી પટોળા મોંઘા લાવજો..એમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો.. જયારે ઓનલાઈન શોપિંગની વ્યવસ્થા ન હતી તેવા સમયે કોઈક મારા જેવી સાડીની શોખીન સ્ત્રીએ પોતાના પતિ પાસે આવી જીદ ...વધુ વાંચોહશે. શક્ય છે કે તે સમયે અમુક લીમીટેડ ‘રંગ રતુંબલ, કોર કસુંબલ’ જેવી વેરાયટીની સાડીઓ મળતી હોવી જોઈએ. પરંતુ આજના સમયકાળમાં સાડી પર સંશોધન કરીને પી.એચ.ડી.ની પદવી હાંસિલ પ્રાપ્ત કરી શકાય એટલી વિવિધતા પ્રવર્તે છે. આ ઉપરાંત મજાની વાત તો એ છે કે અનુષ્કા શર્માએ પોતાના લગ્નમાં પહેરેલી સબ્યસાંચીએ ડીઝાઇન કરેલી ચનીયાચોલી થી લઈને બોલીવુડની ફિલ્મોમાં અભિનેત્રીઓએ પહેરેલી જગવિખ્યાત ડીઝાઇનર્સ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પાટણથી પટોળા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ