એક મોટા અને હરિયાળાં શહેરમાં ઘણા લોકો રહેતા હતા, જેમાં રવિના અને જેકી નામના યુગલ સહિત તેમના બે બાળકો, ટ્વીન્કલ અને શોરભ, પણ હતા. આ શહેરની સુવિધાઓને કારણે ગામડાંના લોકો ત્યાં આવવા લાગ્યા. પરંતુ શહેરની વસ્તી વધતી જઈ રહી હતી, જેના પરિણામે જગ્યા ઓછી પડી રહી હતી. લોકો રહેવા માટેના ઘરો માટે વૃક્ષો કાપવા લાગ્યા, જેના કારણે પૃથ્વીનું હરિયાળુંપણ નાશ પામવા લાગ્યું. ગરમી અસહ્ય થઈ રહી હતી, અને વૈજ્ઞાનિકોએ એક નવા ગ્રહની શોધ કરી હતી જ્યાં જીવન ટકી શકે. લોકો ધીમે ધીમે તે ગ્રહ પર સ્થળાંતર કરવા લાગ્યા. રવિના અને જેકી આ પરિસ્થિતિ વિશે વિચારતા હતા, તેઓને અન્યો ગ્રહ પર જવાની નિર્ણય લેવો હતો કે કેમ તે વિષે ચિંતા હતી. પૃથ્વીની ચૂંદડી ઉડી ગઈ Monika Verma દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 12 1.1k Downloads 4.2k Views Writen by Monika Verma Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એક મોટું શહેર હતું. જેમાં કેટલાય લોકો રહેતા હતા. સુંદર મજાનું હરિયાળું શહેર, કારખાનાઓ, ઓફીસ થી ભરપૂર. શહેર ની સુવિધાઓને કારણે ગામડાં નાં લોકો પણ ત્યાં સ્થળાંતર કરવા લાગ્યા હતા. નજીક ના ગામડાઓના લોકો અહીં આવી વસવાટ સ્વીકારવા લાગ્યા. તેમાં એક યુગલ પણ હતું. રવીના અને જેકી. ટ્વીન્કલ નામની 4 વર્ષની નાની દીકરી અને શોરભ નામનો 8 વર્ષ નો પુત્ર.ખુશી ખુશી જીવન જીવતા આ શહેરનાંં લોોકો અમીર હતા. ઘરે ઘરે ગાડીઓ, ફ્રીજ , એ.સી. ટૂંક માં કહીએ તો બધી જ પ્રકારની સુુવિધાઓ.શહેરની વસ્તી વધી રહી હતી અને જગ્યા ઓછી થઇ રહી હતી. એક બાજુ કારખાનાઓ વધી રહ્યા હતા, બીજી બાજુ More Likes This સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -1 દ્વારા Shailesh Joshi માળિયા પરનો ભાર દ્વારા Tr. Mrs. Snehal Jani સિંગલ મધર - ભાગ 1 દ્વારા Kaushik Dave જીવન એ કોઈ પરીકથા નથી - 1 દ્વારા Kaushik Dave શ્યામ રંગ....લગ્ન ભંગ....1 દ્વારા Heena Hariyani હાલ કાના મને દ્વારીકા બતાવ - 1 દ્વારા Siddharth Maniyar આકાશી વીજળી સામે સુરક્ષા દ્વારા Jagruti Vakil બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા