આ કથામાં અર્પિતા એક નાટકમાં સફળતાના પ્રયાસમાં છે. તેણે રાજીબહેનને ઠગવા માટે મોજા ઉમેરવાની યોજના બનાવી છે, કારણ કે તે કોલેજક્વીન સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકી. અર્પિતા પોતે જ ઈજાગ્રસ્ત થવા માટે કાચના ટુકડાંનો ઉપયોગ કરે છે અને રાજીબહેનના ધ્યાનને ખેંચવા માટે નાટક કરે છે. જ્યારે તે રાહ જોઈ રહી હોય છે, તો રાક્ષાસી દ્રષ્ટિથી રચનાનું ફોન આવે છે, જે આકસ્મિક રીતે સ્પર્ધામાં ટોપ પાંચમાં આવી છે, પરંતુ જીતવા મુંઝવણ જાળવી રાખે છે. આથી, અર્પિતાની યોજના નિષ્ફળ જાય છે, અને તે જ્યારે પોતે જીતવાની આશા રાખે છે ત્યારે હારવા વિશે જાણે છે. રેડલાઇટ બંગલો ૨૮ Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 273.8k 10.9k Downloads 16k Views Writen by Rakesh Thakkar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અર્પિતાએ પર્સમાંથી નાનો અરીસો કાઢ્યો અને ચહેરા પર નજર નાખી. પોતાના જ નખથી ગાલ પર કરેલો ઉઝરડો રાજીબહેનના દિલ પર ઉઝરડા કરી ગયો તેનો અર્પિતાને આનંદ હતો. રાજીબહેનની બધી મહેનતને તેણે એક જ મિનિટમાં ધૂળધાણી કરી નાખી હતી. પોતાના પગમાં મોચ આવી હોવાનું નાટક હજુ બે દિવસ ચાલુ રાખવાનું હતું. આદમકદ અરીસો નીચે પાડતા પહેલાં ગાલ પર નખથી લોહી કાઢી લીધા પછી તેણે પગને સહેજ વાંકો કરવાની પ્રેક્ટિસ કરી લીધી હતી. અરીસો એટલો જોરથી પડ્યો અને ધડાકો એટલો મોટો થયો કે એક ક્ષણ તો અર્પિતા પોતે ડરી ગઇ હતી. સારું થયું કે તેના પર કાચના ટુકડા ઉડ્યા નહીં. અરીસો પાડ્યા પછી તે તરત જ કાચના ટુકડાની બાજુમાં પગ વાંકો કરી બેસી ગઇ હતી. તેને અંદાજ હતો એ મુજબ જ રચના દોડી આવી હતી. રાજીબહેન આટલા જલદી દોડી આવશે એની તેને કલ્પના ન હતી. હવે કોલેજક્વીન સ્પર્ધાનું પરિણામ પણ રાજીબહેનની કલ્પના બહાર જ આવવાનું છે એની તેમને ખબર નથી. Novels રેડલાઇટ બંગલો વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. સોળ વર્ષે અર્પિતા કળીમાંથી ફૂલ બની રહી હતી. તે... More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા