To te j sacho mitra book and story is written by Anya Palanpuri in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. To te j sacho mitra is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. “…તો તે જ સાચો મિત્ર” Anya Palanpuri દ્વારા ગુજરાતી વાર્તા 33 4k Downloads 16.3k Views Writen by Anya Palanpuri Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આજકાલના સમયમાં આપણી આસપાસ અલગ-અલગ પ્રકારના લોકો ફરતા રહેતા હોય છે. તે લોકોમાંથી કોને તમારો સાચો મિત્ર કહી શકાય તે પારખવા માટે કટાક્ષ અને વ્યંગથી ભરપુર ૫૧ નુસખાઓ અહીં રજુ કરી રહ્યો છું. જેમાંના કેટલાક: ૧) જે મિત્ર અડધી રાતે પણ તમારી ‘મેગી’ માટે પોતાની ‘માર્ગી’ છોડી આવે તે જ તમારો સાચો મિત્ર. ૨) તમને ગમતી છોકરીની એને ખબર હોય છતાં, “અરે બ્રો..પહેલા ના કહેવાય ” કહી પ્રપોઝ કરી આવે તે જ સાચો મિત્ર. ૩) તમે મંગાવેલી ફિક્સ થાળીમાં આવતો એકમાત્ર ગુલાબ જાંબુ તમને પૂછ્યા વગર ખાઈ જાય તે જ સાચો મિત્ર. ૪) અસાઈન્મેન્ટ કરતી વખતે “ભાઈ તને ઊંઘ આવતી હોય તો સુઈ જા. હું કલાક પછી ઉઠાડી દઈશ” કહી સીધા સબ્મીસનના ટાઈમે ઉઠાડે તે જ સાચો મિત્ર. ૫) ટીચરની “કોઈ મોબાઇલ તો નથી લાવ્યુ ને ”ની સુચના પછી ‘૩ ઇડીયટ’ના ચતુરની જેમ દુરથી જ તમારા તરફ આંગળી કરે તે જ સાચો મિત્ર. More Likes This એક પંજાબી છોકરી - 51 દ્વારા Dave Rup ખુણાની ધાર - 1 દ્વારા Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. દ્વારા Varsha Bhatt એક ભૂલ - ભાગ 1 દ્વારા Varsha Bhatt ઓનલાઇન થતો પ્રેમ ️️️- 1 દ્વારા Awantika Palewale આત્મા નો પ્રેમ️ - 9 દ્વારા Awantika Palewale એ છોકરી - 20 (છેલ્લો ભાગ) દ્વારા Violet બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા