આ વાર્તામાં પ્રીતિ અને સુરેશ વચ્ચે એક રૂમાલને લઈને નાની ચર્ચા થાય છે. પ્રીતિ સુરેશને એવા રૂમાલની વિનંતી કરે છે જે તે શોધી રહ્યો છે. સુરેશ કબાટમાં ખોળા ખોળા કરીને એક આસમાની રંગનો રૂમાલ શોધી લે છે. જ્યારે તે રૂમાલ લેના હાથમાં લે છે, ત્યારે પ્રીતિ આવી જાય છે. સુરેશ કહે છે કે તે તને બીજો રૂમાલ આપી શકે છે, પરંતુ પ્રીતિના ચહેરા પર દુઃખ દેખાય છે. સુરેશ ગુસ્સામાં આવી જાય છે અને નાની વાત પર કકળાવાની વાત કરે છે, જે પ્રીતિના મમ્મીની હાલતને લઈને છે. આખરે, આ વાતચીતમાં સંવાદ અને લાગણીઓની ઉદ્રિક્તા દર્શાવવામાં આવે છે. રૂમાલ Tarulata Mehta દ્વારા ગુજરાતી વાર્તા 27.6k 900 Downloads 4.9k Views Writen by Tarulata Mehta Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અરે, પ્રીતિ મને એક હાથ રૂમાલ શોધી આપને . સુરેશે કબાટમાં ખોળાખોળ કરી મૂકી છેવટે નીચેના ખાનામાં દબાવીને મૂકેલો સરસ આસમાની રંગનો રૂમાલ દેખાયો એણે જેવો રૂમાલ લેવા હાથમાં લીધો કે પ્રીતિ આવી પહોંચી . એ રહેવા દે હું તને બીજો આપું છું પ્રીતિના ચહેરા પર પોતાની મહામૂલી સોગાત કોઈ ઉપાડી લેતું હોય તેવી દુઃખની લકીર ફરી વળી. આ ને બીજો શું ફેર પડે છે આમ નાની વાતમાં શું કકળવા લાગી. સુરેશને ગુસ્સો આવ્યો તે બબડતો હતો તારી મમ્મીની માંદગીને કારણે સુરત રહ્યાં તેમાં રોજ ટ્રેનમાં મારે અથડાવાનું . સુરેશ વડોદરાની એક ખાનગી પેઢીમાં એકાઉન્ટટ હતો .સુરતથી સ વારની વહેલી ટ્રેનમાં વડોદરા અપ -ડાઉન કરતો હતો. તેના મનમાં રૂમાલની બાબતમાં વહેમનો કીડો સળવળતો હતો. આ પહેલાં પણ તેણે પેલા રૂમાલને નીચે સંતાડેલો જોયેલા. પ્રીતિ હમેશાં રૂમાલને ઈસ્ત્રી કરી જાળવીને રાખતી . એકવાર કોલેજમાં ભણતા દીકરાના સમીના હાથમાં રૂમાલને જોઈ તે ગુસ્સે થયેલી. પ્રીતિ સુરત ભણતી હશે ત્યારની કોઈના પહલા પહેલા પ્યારની રોમેન્ટિક નિશાની હશે કે બીજું કોઈએ આપ્યો હશે સુરેશના ગયા પછી પ્રીતિએ રૂમાલને હળવી ઈસ્ત્રી ફેરવી ઘડી કરી છાતી પર દબાવ્યો : હવે મ મ્મીના ગયા પછી તું જ મારો નટખટ તારી આંગળીથી મને આ ધરમાં પકડી રાખે છે. More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા