આ વાર્તા મોનિકાની છે, જેણે રાત્રે સૂતા સમયે આશા ન રાખતા એક આશ્ચર્યજનક ઘટના અનુભવવી પડી. તેણી એક સમયે તો ચિંતામાં હતી કે કોઈ અજાણ્યો પુરુષ તેના સાથે છે, પરંતુ જ્યારે લાઇટ ચાલુ થઈ ત્યારે તેણે જોતા જ ઓળખ્યું કે તે તેનો મિત્ર અવિનાશ છે, જે તેને સરપ્રાઇઝ આપવા આવ્યો હતો. મોનિકાની ચિંતા અને અવિનાશની મજાક વચ્ચે એક મજેદાર વાતચીત શરૂ થાય છે. મોનિકાએ અવિનાશને કહ્યું કે તે ગભરાઈ ગઈ હતી અને તેણે સમજી લીધું કે તે એક ચોર નથી, પરંતુ એની નજીકના મિત્રનો મજાક છે. વાર્તા અહીં સમાપ્ત થાય છે જ્યારે મોનિકા કહે છે કે હવે મજા આવશે અને સૂવા માટે ચાદર ઓઢી લે છે. મોનિકા ૬ Mital Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 74.4k 7.1k Downloads 11.3k Views Writen by Mital Thakkar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એક દિવસ મોનિકા રસોડામાં કામ કરી રહી હતી. તેને લોટ ઓછો પડ્યો. તેણે સ્ટૂલ લીધું અને રસોડામાં ઉપર મૂકેલા ડબ્બાને લેવા કબાટ ખોલ્યું. ત્યાં રેવાન આવી પહોંચ્યો. અરે! ભાભી મને કહેવું હતું ને. ચાલો ઊતરો. હું ડબ્બો ઉતારી આપું છું. હું ઉતારી લઇશ. બહુ વજન નથી.. ના. નીચે ઉતરો. આટલો મોટો લોટનો ડબ્બો તમારાથી નહીં પકડાય. મોનિકાએ ટેબલ પરથી ઉતરવા નીચેની જગ્યા જોઇ. ત્યાં અચાનક તેને ચક્કર ચઢ્યા. તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું. રેવાનને ખ્યાલ આવે એ પહેલાં જ મોનિકાનું શરીર લથડ્યું. રેવાને સમય સૂચકતા વાપરી મોનિકાને પકડી લીધી. મોનિકાને તેણે પોતાના હાથમાં ઝીલી લીધી. ત્યારે જ અવિનાશ અંદર આવ્યો. તેણે જોયું તો રેવાન મોનિકાને હાથમાં ઝાલી તેના મોં પાસે પોતાનું મોં લઇ જઇ કંઇ કહી રહ્યો હતો. અવિનાશ ત્યાં પહોંચી ગયો. અને અકળાઇને બોલ્યો: શું ચાલી રહ્યું છે Novels મોનિકા અવિનાશે મોનિકા માટે હજુ જવાબ આપ્યો ન હતો. બળવંતભાઇ ઉતાવળ કરતા હતા. એક સારી જગ્યા જવાની તેમને ચિંતા હતી. બે દિવસ રાહ જોઇને તેમણે અવિનાશને કહી દીધું:... More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા