કહાણીમાં રેખા અને સમીરના જીવનમાં એક અનોખી પરિસ્થિતિ સર્જાય છે, જ્યારે તેમના બંગલાના દરવાજા બહાર એક તૂટેલું ટિફિન મળી આવે છે. રેખા આ ઘટનાને ગંભીરતાથી લે છે, પરંતુ સમીર对此不以为然。સમીરને ટિફિન ન મળતાં અને ભૂખ્યા જવાની ચિંતા હોય છે, જે રેખાને ચિંતિત કરે છે. રેખા ગણેશને ફોન કરીને ટિફિનની સ્થિતિ વિષે પૂછે છે, પરંતુ તે ટિફિન પહોંચાડવામાં મોડો પડી જાય છે. આ પ્રસંગે રેખા સમીરના મનપસંદ ભોજનની ચિંતા રાખે છે અને તેના માટે ટિફિન પહોંચાડવા માટે પ્રયત્ન કરે છે. આ કહાણીમાં સંબંધોમાંની ચિંતાઓ અને સંકટોની કથાનો સમાવેશ થાય છે. પઝલ - ભાગ-2 Tarulata Mehta દ્વારા ગુજરાતી વાર્તા 15.3k 1.8k Downloads 5.6k Views Writen by Tarulata Mehta Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પઝલ વાર્તા ભા-2 ( પઝલ વાર્તાના પહેલા ભાગમાં રેખા-સમીરના બંગલાના દરવાજાની બહાર વહેલી સવારે અકસ્માતમાં ટિપાઈ ગયેલું ટિફિન કોઈ મૂકી જાય છે.પ્રશ્નોનો વંટોળ જગાવતું તૂટેલું ટિફિન રેખાના જીવનને ખળભળાવી મૂકે છે. પતિ પત્ની વચ્ચે આ બાબતમાં મતભેદ પડે છે.સમીર એ ઘટનાને મહત્વ આપતો નથી. રેખાના મનમાં ઉચાટ જન્મે છે,તેને ચેન પડતું નથી.રેખા શું કરશે તેનું પરિણામ શું આવશે તે જાણવા વાંચો પઝલ ભા.2) તે દિવસે અગિયારને ટકોરે ગણેશ ટિફિન લઈ ગયો. રેખા નિરાંતે શાવર કરી ભીના વાળને બ્લો ડ્રાયરથી સૂકવતી હતી ત્યાં સમીરનો ફોન આવ્યો: બાર વાગી ગયા ટિફિન આવ્યું નથી. મારે મુંબઈ જવા નીકળી જવું પડશે. રેખા ચિતામાં બોલી: ગણેશ તો ટાઈમે નીકળી ગયો હતો. રેખા વરસાદના તોફાનને બારીમાંથી જોતા કહેતી હતી: કોને ખબર પૂલ પર વરસાદમાં ... ફોન કપાય ગયો . રેખાને ગણેશ પર ત્યારે થોડી અકળામણ થઈ કેમકે ટિફિન પહોંચ્યું નહિ . લન્ચ ખાધા વિના નીકળી ગયેલા પતિ માટે રેખાનો જીવ બળ્યો. ઘરનું તાજું ખાવાનું રખડી ગયું અને સમીરને ભૂખ્યા જવું પડ્યું , એ હેલ્થ કોન્શિયસ હતો,ઘરનું સાદું ભોજન તે પસન્દ કરતો. Novels પઝલ સવાર સવારે શેની લમણાઝીક કરે છે સમીર તૈયાર થઈને ચા-નાસ્તા માટે ડાઇનિંગ ટેબલની ખુરશી પર બેઠો.રેયોનનું ક્રીમ કલરનું સૂટ અને ટાઇમાં તેનું પ્રભાવશાળી વ્... More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા