પઝલ - ભાગ-2 Tarulata Mehta દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો પઝલ - ભાગ-2 puzzle part 2 book and story is written by Tarulata Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. puzzle part 2 is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પઝલ - ભાગ-2 Tarulata Mehta દ્વારા ગુજરાતી વાર્તા (24) 992 3.8k પઝલ વાર્તા ભા-2 ( પઝલ વાર્તાના પહેલા ભાગમાં રેખા-સમીરના બંગલાના દરવાજાની બહાર વહેલી સવારે અકસ્માતમાં ટિપાઈ ગયેલું ટિફિન કોઈ મૂકી જાય છે.પ્રશ્નોનો વંટોળ જગાવતું તૂટેલું ટિફિન રેખાના જીવનને ખળભળાવી મૂકે છે. પતિ પત્ની વચ્ચે આ ...વધુ વાંચોમતભેદ પડે છે.સમીર એ ઘટનાને મહત્વ આપતો નથી. રેખાના મનમાં ઉચાટ જન્મે છે,તેને ચેન પડતું નથી.રેખા શું કરશે તેનું પરિણામ શું આવશે તે જાણવા વાંચો પઝલ ભા.2) તે દિવસે અગિયારને ટકોરે ગણેશ ટિફિન લઈ ગયો. રેખા નિરાંતે શાવર કરી ભીના વાળને બ્લો ડ્રાયરથી સૂકવતી હતી ત્યાં સમીરનો ફોન આવ્યો: બાર વાગી ગયા ટિફિન આવ્યું નથી. મારે મુંબઈ જવા નીકળી જવું પડશે. રેખા ચિતામાં બોલી: ગણેશ તો ટાઈમે નીકળી ગયો હતો. રેખા વરસાદના તોફાનને બારીમાંથી જોતા કહેતી હતી: કોને ખબર પૂલ પર વરસાદમાં ... ફોન કપાય ગયો . રેખાને ગણેશ પર ત્યારે થોડી અકળામણ થઈ કેમકે ટિફિન પહોંચ્યું નહિ . લન્ચ ખાધા વિના નીકળી ગયેલા પતિ માટે રેખાનો જીવ બળ્યો. ઘરનું તાજું ખાવાનું રખડી ગયું અને સમીરને ભૂખ્યા જવું પડ્યું , એ હેલ્થ કોન્શિયસ હતો,ઘરનું સાદું ભોજન તે પસન્દ કરતો. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પઝલ - ભાગ-2 પઝલ - નવલકથા Tarulata Mehta દ્વારા ગુજરાતી વાર્તા (92) 3.1k 10k Free Novels by Tarulata Mehta બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ