સુરત શહેરમાં એક સુખી અને સંસ્કારી કુટુંબમાં રોજની જેમ એક પ્રવૃત્તિમય દિવસ શરૂ થાય છે. પરંતુ સવારના સમયે અણધારી આફત આવી રહી છે, જે બંગલાના દરવાજા બહાર દેખાય છે. એક તૂટેલું ટિફિન ડોળા ફાડીને આ સુખી ઘરની ઈર્ષા કરતું ઊનાનું નિસાસું કાઢતું છે. આ ઘટના શું છે અને કોણે ટિફિન મુક્યું, તે પ્રશ્ન ઉભા થાય છે. આ વાર્તાના બે ભાગ છે, જે પઝલની જેમ છે. પઝલ Tarulata Mehta દ્વારા ગુજરાતી વાર્તા 19.5k 2.3k Downloads 5.3k Views Writen by Tarulata Mehta Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સવાર સવારે શેની લમણાઝીક કરે છે સમીર તૈયાર થઈને ચા-નાસ્તા માટે ડાઇનિંગ ટેબલની ખુરશી પર બેઠો.રેયોનનું ક્રીમ કલરનું સૂટ અને ટાઇમાં તેનું પ્રભાવશાળી વ્યક્તિત્વ જોઈ કોઈ પણ જાણી જાય કે એક સફળ બિઝનેસમેન છે. રેખા સમજી ગઈ કે સમીરને આજે બહાર જવાનું હશે! સૂરતમાં એણે દસ વર્ષ પહેલાં ઉધનામાં લૂમ્સ નાંખી હતી.આજે તો તરેહ તરેહની ફેશનેબલ સાડીનો તેનો પોતાનો શો -રૂમ હતો.પોતાની હોન્ડા સીવીક કાર હતી પણ એનો ઓફિસ જવાનો સમય બરોબર આઠ ને દસ મિનીટ એમાં મીનમેખ ફેર નહિ.ડ્રાઇવરને એક મિનીટ મોડું થાય તો પોતે જ કાર ડ્રાઇવ કરી લે. રેખાએ ટિફિન ટેબલ પર મૂક્યું એટલે સમીર ચિડાયો, શું છે આનું મારે નાસ્તો કરી નીકળી જવું છે. આ બે વર્ષ પહેલાનું રોડ પર ટિપાઈ ગયેલું ટિફિન છે. રેખાએ ભયભીત અવાજે કહ્યું. સમીરે ઊભા થઈ રસોડાનું પાછલું બારણું ખોલી ટિફિનનો બહાર ઘા કર્યો, લે બસ નાંખી દીધું,શું ઢંગઢડા વગરનીવાત કરે છે Novels પઝલ સવાર સવારે શેની લમણાઝીક કરે છે સમીર તૈયાર થઈને ચા-નાસ્તા માટે ડાઇનિંગ ટેબલની ખુરશી પર બેઠો.રેયોનનું ક્રીમ કલરનું સૂટ અને ટાઇમાં તેનું પ્રભાવશાળી વ્... More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા