આ વાર્તા એક ગામડાની યુવતી અને શહેરના યુવકના લગ્ન પર આધારિત છે, જે તેમના માતા-પિતા દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. નવદંપતિ એકબીજાને માત્ર તસ્વીરો જોઈને જાણે છે અને લગ્નની પહેલી રાત્રે બંનેમાં મુંઝવણ અને ડર અનુભવાય છે. યુવતી પત્ર લખીને પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે, જેમાં તે કહે છે કે તે તેના પતિને ઓળખતી નથી, પરંતુ તેણે તેને પ્રેમ કરવાનું શરૂ કરી દીધું છે. આ પત્રમાં તેણી પોતાની લાગણીઓ, દુવિધા અને સમાજના રિવાજો વિશે ગહનતાથી વિચાર કરે છે. તેણી જાણે છે કે તેઓ એકબીજાને અજાણ છે, પરંતુ પ્રેમ અને સંબંધની શરુઆત કરવા માટે આતુર છે. આ વાર્તા પ્રેમ, ડર અને સંબંધોની કુદરતી જટિલતા વિશે છે. મારો પહેલો પ્રેમપત્ર Kaajal Chauhan દ્વારા ગુજરાતી પ્રેરક કથા 49.9k 3.3k Downloads 7.8k Views Writen by Kaajal Chauhan Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અત્યારના અલ્ટ્રામોર્ડન આધુનિકયુગ માં જ્યાં યુવક - યુવતી પોતાના મનપસંદ ગમતા પાત્ર સાથે મેરેજ કરે છે. એવા જમાનામાં ગામડાની એક યુવતી અને શહેરના યુવક ના માં-બાપ દ્વારા નક્કી કરાયેલા લગ્ન માત્ર એકબીજાની તસ્વીર જોઈને થાય છે અને એકબીજા થી અજાણ એવા નવદંપતિને લગ્નની પહેલી રાત્રે અનુભવાતી મુંઝવણ અને ડર .જેમાં તસ્વીર જોઈને યુવતીને થતો પ્રેમ અને એ ખોવાઈ જવાનો ડર અને એ પ્રેમ ને રજૂ કરતો પહેલો પ્રેમ પત્ર. મારા પ્રિય, અસમંજસ માં છુ કે તમને ક્યાં નામથી બોલવું. અમારામાં પતિનું નામ નથી બોલાતું અને જે રીતે મારા મમ્મી મારા પપ્પાને સેતુના પપ્પા કહી બોલાવે તેમ પણ ના બોલાવી More Likes This આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 1 દ્વારા Ramesh Desai સીધીસટાક વાત - 2 દ્વારા Mansi Desai Shastri આનંદનગર : પ્રકરણ ૪૩ દ્વારા Rupen Patel સાથ (એક ઘર, એક જીવન, એક સંબંધ) - 1 દ્વારા Aloka Patel શિક્ષણ જગત - શું રોજિંદા જીવનમાં ગણિત ખરેખર વપરાય છે? દ્વારા Tr Mrs Snehal Rajan Jani બાળપણ છીનવીશ નહીં… પીરસીશ દ્વારા ANKIT J NAKARANI રોકાણ - 1 દ્વારા Aloka Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા