"માયા" એક કુંવારા પ્રેમની વાર્તા છે, જેમાં મુખ્ય પાત્ર માયા છે, જે પ્રેમની શોધમાં રાત્રે બહાર નીકળે છે. તે એક ફેન્ટસી નગરીમાં જાય છે, જ્યાં તે પોતાના ભ્રમજાળમાં મળે છે. માયા કિશોરાવસ્થામાં એક સામાન્ય યુવાનને પ્રેમી તરીકે કલ્પી કરે છે અને તેના વિચારોમાં ફસાઈ જાય છે. આ વાર્તા દર્શાવે છે કે કેવી રીતે માયા જેવા લોકો મહત્વની વાતોને ભૂલીને પોતાના મૃગજળમાં જીવતા રહે છે. "માયા" એક એવી વાર્તા છે, જે અધૂરા પ્રેમની આરઝૂને વ્યક્ત કરે છે. માયા... Tarulata Mehta દ્વારા ગુજરાતી વાર્તા 9.3k 930 Downloads 3.7k Views Writen by Tarulata Mehta Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન માયા તરૂલતા મહેતા ગામના તળાવે જતો ખાડાટેકરાવાળો એ રસ્તો ઉનાળાની બપોરે સાવ સૂનો પણ મનેવ્હાલો, હમણાં કોઈ ચૂપકેથી આવી મારી ઓઢણીને અડપલાં કરશે! મારી છાતીમાં અળસિયાં ફરતાં ફોય તેમ લી ..સ્સી .. સળવળ થયા કરે છે. આંબલી,કોઠાના ઝાડની છાયાઓ ધરતી પર રમતી હતી. હું ઝાડના રમતા પડછાયા સંગ નાચતી ધૂળિયા રસ્તે મસ્તીમાં હે મારે ગામ એકવાર આવજો .. આવજો લલકારતી દુલહનની પાલખીને મારી નજરો ખેંચી આવતી જોયા કરું છું . દૂર આંબાવાડિયામાંથી કોયલોના ટહુકા શરણાઈના સૂર બની મારા સાથીના એંધાણ આપે છે. સોળ વર્ષના ખટમઘુરાં સપનાને કબૂતરની પાંખ આવી છે. કબૂતરના ગળે ચિઠ્ઠી લટકાવી કે એ જા ઊડ મારે પિયાને દેશ।. સૂકાયેલા ઘાસના તણખલા વચ્ચે ઉગેલા હાથિયા થોરના કાંટામાં મારી ચૂંદડી ભરાયાનો વહેમ જાય છે.હું ચૂંદડી કાઢું ત્યાં આંગળીમાં લોહીની ટશરો ફૂટી.હું રોતા રોતા હસી પડી. મને કોઈ બોલાવતું હતું: તારી આંગળીમાં કાંટા વાગ્યાનું દુઃખતું નથી More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા