પરંપરાની પેલે પાર Valibhai Musa દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો પરંપરાની પેલે પાર Paramparani pele paar book and story is written by Valibhai Musa in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Paramparani pele paar is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પરંપરાની પેલે પાર Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા (48) 731 2.8k ‘જો આ કાયમની લમણાઝીકનો અંત લાવવો જ હોય, તો મારી પાસે ત્રણ જ વિકલ્પો છે આજીવન કુંવારી રહું, આંતરજ્ઞાતીય લગ્ન કરું કે પછી કૂવોહવાડો કરું!’ સુષમા બાની ગોદમાં માથું નાખતાં હૈયાફાટ રડી પડે છે. દીકરીના માથે હાથ પસવારતાં ગાયત્રીદેવી ...વધુ વાંચોનયને હાલ પૂરતાં તો એટલું જ કહે છે કે ‘રડી લે દીકરી, રડી લે તું પેટ ભરીને રડી લે. તારા બાપુજીની હાજરીય નથી અને ભઈલો પણ ટ્યુશને ગયો છે. તું રડીને હળવી થા, પછી આપણે શાંતિથી વાત કરીએ.’ ‘વાત, વાત અને વાત! હવે તો હું એની એ જ વાતથી વાજ આવી ગઈ છું. તમે લોકો સારી રીતે સમજી લો કે હું મારા બાપુજીને કર્જદાર બનાવીને તો હરગિજ નહિ પરણું! સરકારે દહેજના દુષણને ડામવા માટેના કડક કાયદાઓ કર્યા છે અને હજુસુધી કેમ જ્ઞાતિવાળાઓની સાન ઠેકાણે આવતી નથી!’ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પરંપરાની પેલે પાર બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ