આ વાર્તા "બાજીગર" વિષે છે, જેમાં મુખ્ય પાત્ર નાગપાલ છે, જે બાજીગરના કેસની ફાઈલ વાંચી રહ્યો છે. રાત્રિના એક વાગ્યે, જ્યારે તે કામમાં વ્યસ્ત છે, ત્યારે તેને એક અજાણ્યા વ્યકતિનો ફોન આવે છે. તે વ્યક્તિ નાગપાલને જણાવે છે કે ભૂતપૂર્વ એમ.એલ.એ. રાજનારાયણે પોતાના નાના ભાઈ કેપ્ટન પ્રભાકરનું ખૂન કર્યું છે અને પ્રભાકરની પત્ની વીરાએ પણ આ ખૂનમાં રાજનારાયણને મદદ કરી છે. નાગપાલ આ સમાચાર સાંભળી આશ્ચર્યચકિત થાય છે અને તેને મજાક લાગે છે. વાર્તા અહીંથી વધુ રહસ્ય અને તાણ ઉમેરતી જાય છે. બાજીગર - 7 Kanu Bhagdev દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 124k 7.4k Downloads 13.1k Views Writen by Kanu Bhagdev Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રાતનો એક વાગ્યો હતો. નાગપાલ બાજીગરના કેસની ફાઈલ વાંચવામાં મશગુલ હતો. એની આંખોમાં ઊંઘનું નામોનિશાન નહોતું. દિલીપ તેની સામે જ પલંગ પર ગાઢ ઊંઘમાં સુતો હતો. સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી. નાગપાલ માટે આટલી મોડી રાત્રે ફોનનું આગમન નવું નહોતું. અગાઉ અનેક વખત આવું બની ચુક્યું હતું એટલે તેને જરા પણ નવાઈ ન લાગી. એણે ફાઈલને સ્ટુલ પર મૂકી. પછી ઉભા થઇ, આગળ વધીને રિસીવર ઊંચક્યું. ‘હલ્લો...મેજર નાગપાલ સ્પીકીંગ...!’ ‘નાગપાલ સાહેબ...! સામે છેડેથી એક અપરિચિત અવાજ તેને સંભળાયો. બોલનાર પોતાનો અવાજ બદલીને બોલતો હોય એવું લાગતું હતું. ‘હું પોલીસનો મદદગાર બોલું છું..’ Novels બાજીગર રાતના આઠ વાગ્યા હતા. શેઠ દેવીપ્રસાદના બંગલામાં સ્થિત તેમના પ્રાઇવેટ રૂમના ખૂબસૂરત, ઘેર લાલ રંગના ટેલીફોનની ઘંટડી રણકતી હતી. ફોન રિસીવ કરવા માટે ત્ય... More Likes This સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth ખોવાયેલ રાજકુમાર - 1 દ્વારા Nancy ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.2 દ્વારા yuvrajsinh Jadav થપ્પો - સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર - ભાગ 1 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા