ધરતીનું ધાવણ Sagar Dayalal Gabani દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો ધરતીનું ધાવણ Dhartinu Dhaavan book and story is written by Sagar Dayalal Gabani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dhartinu Dhaavan is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ધરતીનું ધાવણ Sagar Dayalal Gabani દ્વારા ગુજરાતી વાર્તા 606 3.8k "લે હાલ્ય હવે ઝટ કયર, હજી ખાતર વાવતા વારો થાશે 'ને પાશી મેં-સાંટા થાય ઈ પેલા આજ ને આજ જાર પણ વેરી દેવી જોશે." કંકુ ડોશીએ જારના કોથળાને મોઢું બાંધતા દેરાણીને કહ્યું "ભાભી, તમીં કરમશી કાકાને ન્યાંથી વાવણીયો લયને ...વધુ વાંચોસડો. હું અમરશીભાયનું શીરામણ બાંધીન નીકળું જ સુ. ઢુંઢીયા ધાર લગણમાં તો હું આંબી જાય તમને, 'ને બીયારણનું બાસકું હું માથે નાખતી આવું સુ." ગઢડા પંથકના માંડવધારના અમરશી પટેલની ખડકીમાં સવારના પો'રમાં દેરાણી-જેઠાણી વાવણીની ઉપાદીમાં ઘરના કામેથી ઉકલીને વાડીએ જવાની તૈયારીમાં હતી. અમરશી 'ને દેવશી બે ભાઈઓ. મુળ તો ઝાલાવાડ પંથકના, પણ સાથીપણું કરવા માંડવધાર આવીને વસેલા. નાતે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ધરતીનું ધાવણ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ