મોહિની એક દિવસ બેડરૂમમાં બેદરકારીમાં જાગે છે અને જોઈ શકે છે કે તેની આસપાસ લોહી જ લોહી છે. તે ઘબરાઇ જાય છે અને તેને યાદ આવે છે કે તેની બાજુમાં તેના પતિ દિલેશની મૃત લાશ છે. તેને જોતા જ તે બેભાન થઈ જાય છે. પછી મોહિની હોસ્પિટલમાં જાગે છે જ્યાં તેને જાણ થાય છે કે દિલેશનું મોત થઈ ગયું છે અને તેની હત્યા કરવામાં આવી છે. પોલીસ ઇનસ્પેક્ટર રાણા કહે છે કે તેની ગલામાં દબાણ કરવામાં આવ્યું હતું અને હત્યાના પછી લાશને જલાવી દેવામાં આવી હતી. મોહિની આ બધી માહિતી સાંભળીને ખૂબ જ રડે છે અને તે પોતાને વચન આપે છે કે તેને તેના પતિની હત્યાનો બદલો લેશે. તે પોતાના બોયફ્રેન્ડ રોનીને સાથે લઈ લે છે અને નિર્ણય કરે છે કે તે હત્યારા સામે લડશે. નાઈટ મર્ડર Prinkesh Patel દ્વારા ગુજરાતી ક્રાઇમ વાર્તા 92.6k 7.4k Downloads 11.3k Views Writen by Prinkesh Patel Category ક્રાઇમ વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન (1)રોયલ પેલેસ , બેડરુમ (દીલેશ), મોહિની...... મોહિની..... ‘ ’ઉઠ... ઉઠ.. પ્લીજ!’ એમ ગભરાયેલાં મોહિનીનાં બોયફ્રેન્ડે પાણીની થોડીક બુંદો મોહિનીનાં આંખો પર છાટી. મોહિનીનાં આંખો પર પાણી પડતાં તે ભાનમાં આવી. ઉઠી તો પોતે અડઘાં પેરેલા વસ્ત્રો સાથે બેડ પર પડી હતી. તેને આંખો ખોલી તો રુમમાં તેને ચારે કોર માત્ર લોહી જ લોહી જોયું.લોહી જોતા જ મોહિનીએ ઉચાં અવાજે ચીસ પાડી ‘ઓહ માય ગોડ .... શું છે આ બઘું?’ ‘મારાં કપડાં કોણે બદલાં?’ ‘હું અહીં કેવી રીતે ? ’ ‘ઓહ નો .... ! ’ એક સાથે મોહિનીના દિમાગમાં ધણા બધા સવાલો એક સાથે આવવાં લાગ્યા. મોહિની તેની બાજુમાં બેઠેલાં બોયફ્રેંડ રોનીને છાતી Novels નાઈટ મર્ડર તેઓ વચ્ચે વાતચીત જાણે કે ખુબ જ લાંબા સમયથી એકબીજાને ઓળખતા હોય તેવી લાગતી હતી. વાતચીત ચાલુ હતી તે દરમિયાન તેમના ટેબલ પાસે એક વેઈટર આવો. “એક્ષકયુજ મી... More Likes This ઑપરેશન સેવન સિસ્ટર્સ : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel અદ્રશ્ય શત્રુ - 4 દ્વારા Rupen Patel 11 ટાસ્ક્સ - Chapter 12 દ્વારા Niyati Kapadia Nirjhar સાયલન્ટ પ્લેયર દ્વારા Rupen Patel ફ્લાઇટ 302: મર્ડર ઇન ધ એર દ્વારા Rupen Patel મસાલા મિસ્ટ્રી દ્વારા Rupen Patel બરફમાં છુપાયેલું સત્ય દ્વારા Rupen Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા