'મનની આંટીઘૂંટી' એ એક નવલિકા છે, જે સત્ય ઘટના પરથી પ્રેરણા લઈને લખાઈ છે. આ વાર્તા એક ગામડાની મજૂરવર્ગ સ્ત્રીની છે, જે સ્વનિર્ભરતા અને ગૌરવથી જીવવાને સમર્થ છે. વાર્તામાં હ્રદયને સ્પર્શી જતાં પાત્રો અને સંવાદો છે, જે તળપદી ભાષામાં લખાયેલા છે. આ વાર્તા રસપ્રદ અને રમાંચક છે, જે એક 'લવ સ્ટોરી' પણ છે. પુસ્તક એમેઝોન કિન્ડલ પર ઉપલબ્ધ છે. પ્રથમ પ્રકરણમાં, શિયાળાની શરૂઆત અને ઠંડી સવારનું વર્ણન છે. બાર વર્ષની જ્યોતિ, પોતાના બા-બાપુને ખેતરમાં મદદ કરી રહી છે, અને તેની મીઠા ચણીબોર ખાવાની ઇચ્છા છે. તે ખેતરમાંથી ચણીબોર તોડવાની પરવાનગી મેળવીને ખુશ થાય છે અને બપોરે નિશાળમાં બોર ખાવાનો વિચાર કરીને તળપદી ભાષામાં પોતાના અનુભવોને વ્યક્ત કરે છે. મનની આંટીઘૂંટી - 1 Parth Toroneel દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 76.3k 3.4k Downloads 7.8k Views Writen by Parth Toroneel Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ‘મનની આંટીઘૂંટી’ એ સત્ય ઘટના પરથી પ્રેરણા લઈ, કલ્પનાના રંગોથી રંગેલી નવલિકા છે. જ્યારે મેં અંગ્રેજી ન્યૂઝમાં આ ઘટના વાંચી ત્યારે મારા રૂંવાડા ખડા થઈ ગયેલા. એજ ક્ષણે મેં મનમાં નક્કી કરી લીધું કે, આ સ્ત્રીની જીવન-કહાની તો હું દિલ ફાડીને લોકો સામે રજૂ કરીને જ રહીશ! આ વાર્તા શાના વિશે છે એ કહીશ તો વાર્તાની મજા મરી જશે. બસ એટલું જ કહીશ કે, આ વાર્તા એક ગામડાની મજૂરવર્ગ સ્ત્રીની છે. તેના જીવનની કહાની એ સાબિત કરી બતાવે છે કે કોઈ પણ સ્ત્રી સ્વનિર્ભર બની સ્વમાનભેર ગર્વથી જીવી શકે છે. આ કહાની વાસ્તવિકતાની ધરાતલ પર ખેડાયેલી છે. હ્રદયને સ્પર્શી જાય અને મનમાં ઊંડી છાપ છોડી જાય એવા પાત્રો, સંવાદો અને વર્ણન આ કહાનીમાં તમને વાંચવા મળશે. ગામડાની કહાની છે એટ્લે પાત્રોના સંવાદો પણ તળપદી ભાષામાં જ લખ્યા છે. સતત એક પછી એક પ્રકરણ વાંચવા મજબૂર કરી રાખે એવી રસપ્રદ અને રમાંચક કહાની છે. અને હા, આ એક ‘લવ સ્ટોરી’ પણ છે...! એમેઝોન કિન્ડલ પર આ પુસ્તક ઉપલબ્ધ છે. Novels મનની આંટીઘૂંટી ‘મનની આંટીઘૂંટી’ એ સત્ય ઘટના પરથી પ્રેરણા લઈ, કલ્પનાના રંગોથી રંગેલી નવલિકા છે. જ્યારે મેં અંગ્રેજી ન્યૂઝમાં આ ઘટના વાંચી ત્યારે મારા રૂંવાડા ખડા થઈ... More Likes This એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel એક નજર માટે. - 1 દ્વારા JIGAR RAMAVAT લાગણીના રંગો દ્વારા Nayana Viradiya સહિયારા શ્વાસ - અધ્યાય 1 દ્વારા Nayana Viradiya મણિકર્ણિકા: અગ્નિ જે ક્યારેય બુઝાતો નથી - 1 દ્વારા Aloka Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા