કરસનદા એક શોકમાં ડૂબેલા પિતા છે, જેની પત્ની ગંગામા હવે આ દુનિયામાં નથી. તે સ્મશાનથી પાછા ફર્યા પછી ઘરમાં શાંતિ છે, પરંતુ કરસનદા પોતાના દુખમાં મૌન છે. તેમના દીકરા અને પરિવારજનો એમની લાગણીઓની રાહ જોઈ રહ્યા છે, પરંતુ કરસનદા બોલતા નથી. ઘરમાં અને ગામમાં ગંગામા અને કરસનદાનો પ્યાર જાણીતો છે, અને હવે જ્યારે ગંગામાનું જીવન સમાપ્ત થયું છે, ત્યારે કરસનદા એ દુખ સહન કરવા માટે ખૂબ જ મુશ્કેલી અનુભવતા હોય છે. ખરે જ, હદ કરી નાખી! Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા 27 560 Downloads 2.7k Views Writen by Valibhai Musa Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કરસનદા ભીંતને અઢેલીને ઉભડક પગ વચ્ચે આંગળાં ભિડાવેલા હાથ રાખીને ફર્શ ઉપર નજર ખોડીને શૂન્યમનસ્ક બેઠા હતા. તેમની બન્ને બાજુએ દીકરાઓ અને ઓરડાના ખૂણે વહુવારુ અને સાવ નિકટનાં સગાં શ્વેત વસ્ત્રે બેઠાં હતાં. છત ઉપર ફરતા પંખાના હળવા અવાજ સિવાય નીરવ શાંતિ હતી. સ્મશાનેથી ઘરે પાછા ફર્યા પછી ત્રાહિતોએ ખરખરો કરીને વિદાય લઈ લીધી હતી. વાતાવરણ બોઝિલ હતું. હમણાં જ ગંગામાને અગ્નિદાહ આપીને ત્રણેય દીકરાઓ પાછા ફર્યા હતા. કરસનદાએ સ્મશાને જવાનું ટાળ્યું હતુ અને સૌએ એમની વાતને સ્વીકારી પણ લીધી હતી. બધાંને ખબર હતી કે કરસનદા ગંગામાનો દેહ ભડભડ બળતો જીરવી નહિ શકે. ઘરમાં અને આખાય ગામમાં ગંગામા અને કરસનદાનો પરસ્પરનો સ્નેહ પ્રચલિત હતો. આ ઉંમરે તો સ્નેહ શબ્દ જ યથાર્થ ગણાય, પરંતુ જુવાનીમાં તો સૌ તેમને લૈલામજનૂની જોડી તરીકે જ ઓળખતાં હતાં. More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા