કહાનીમાં કમળા એક દંપતી છે, જે ગોવર્ધન નામના પતિના વિરહમાં કંટાળે છે. ગોવર્ધન નોકરીની ટુર પર છે, અને કમળાની બેચેની તેની વિમળાના પતિ, આનંદલાલ તરફ આકર્ષણ માટે છે. કમળા આનંદલાલ સાથેના સંભવિત સંબંધો અંગે કલ્પનાઓમાં ગોઠવાઈ ગઈ છે, કારણ કે તેની પત્ની વિમળા પિયર ગઈ છે. આ પરિસ્થિતિ કમળાને વધારે આત્મવિશ્વાસ આપે છે, કારણ કે તે બંને પરિવાર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને જાણતી છે. તેમ છતાં, કમળા પોતાના મનમાં ચારિત્ર્યવિષયક સંઘર્ષનો સામનો કરી રહી છે, કારણ કે તે ગોવર્ધન સાથેના સંબંધમાં સંતોષ પામતા નથી. આ દરમિયાન, કમળા આનંદલાલ તરફ આકર્ષિત થઈ રહી છે, જે ગોવર્ધન કરતાં વધુ આકર્ષક લાગ્યા છે. કોમળાની આ આંતરિક લડાઈ અને ધારણાઓ આ વાર્તાનું કેન્દ્ર છે. મખમલી સુખશય્યા બની કંટકશય્યા! Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા 39.3k 1k Downloads 3.1k Views Writen by Valibhai Musa Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કાળી કાજળશી રાત્રિ જામી છે. શહેરની શેરીઓ નિદ્રા લઈ રહી છે. શેરીઓના ખોળે શ્વાન પણ નિદ્રાધીન છે. એક ગલીનાં ઘરોની બંને હરોળથી અલિપ્ત એવા છેડાના બંગલા સમા એક મકાનના શયનખંડમાંની મખમલી સુખશય્યામાં એક મુલાયમ નારીજીવ તરફડિયાં ખાય છે, કેમ કે નિંદર તેની વેરણ થઈ ગઈ છે. એ કમળા છે, સેન્ટ્રલ એક્સાઈઝમાં નોકરી બજાવતા ગોવર્ધનની અર્ધાંગના. આજે તો તે એક અન્ય અર્થમાં પણ અર્ધાંગના જ છે, કેમ કે ગોવર્ધન નોકરીની ટુર ઉપર હોઈ તે પ્રોષિતભર્તુકા છે! ટાવરે અગિયારના ટકોરા પાડ્યા ત્યાં સુધી તો તે ઓરડાઓમાં આંટા મારતી જ રહે છે. તે ઊંઘવા માટે પથારીમાં કરવટો બદલ્યે જતી અનેકવાર લાઈટ ચાલુબંધ કરે છે, પણ તેની સઘળી કોશીશો મિથ્યા પુરવાર થાય છે. તેના જીવને ચેન નથી, જાણે કે પથારીમાં શૂળો ભોંકાઈ ન રહી હોય! કમળાની બેચેની એ ગોવર્ધનના વિરહની નિપજ નથી, પણ કેટલાક દિવસથી તેના મનમાં ઘર કરી ગએલી તેની મેલી મુરાદને પાર પાડવાનો આ તો એક તલસાટ છે. આજનો જોગસંજોગ એ … More Likes This એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા