કહેવાની જરૂર નથી કે આ વાર્તા "બાજીગર" વિશે છે, જેમાં મુખ્ય પાત્રો મંદાકિની, કિરણ, અને અતુલ છે, જે જમ્મુ જતી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે. ટ્રેનમાં દીપક અને પ્રવીણ બાજીગરના ખાસ સભ્યો તરીકે હાજર છે. અતુલ વ્હીસ્કી પીવાની મઝા માણી રહ્યો છે, પણ તે સુધાકરના અભાવમાં આનંદી નથી. મંદાકિની અતુલને ડીનર લેવા માટે કહે છે, પરંતુ અતુલ વધુ પીવા માટે વળગેલો છે. તેઓએ જમવા માટે ખોરાક લઈ આવ્યો છે, ત્યારે દીપક કૂપેમાં પ્રવેશે છે. બાજીગર - 4 Kanu Bhagdev દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 143k 8.9k Downloads 16.5k Views Writen by Kanu Bhagdev Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વિશાળગઢથી જમ્મુ જતી જમ્મુ એક્સ્પ્રેસ ટ્રેન પૂરી રફતારથી પોતાની મંઝીલ તરફ ધસમસતી હતી. મંદાકિની, કિરણ અને અતુલ ફર્સ્ટક્લાસના એક કૂપેમાં બેઠા હતા. તેમની બાજુમાં બીજા કૂપેમાં દીપક અને પ્રવીણ બેઠા હતા. એ બંને બાજીગરના સંગઠનના ખાસ સભ્યો હતા. બાજીગરને એ બંને પર જેટલો ભરોસો હતો, એટલો બીજા કોઈ સભ્યો પર નહોતો. કહેવાની જરૂર નથી કે એ બંને બાજીગરના કહેવાથી જ આ ટ્રેનમાં મુસાફરી કરતા હતા. રાતના અગિયાર વાગ્યા હતા. અતુલ વ્હીસ્કી પીવામાં મશગુલ હતો. પરંતુ સુધાકર વગર તેને જરા પણ મજા નહોતી આવતી. એ વ્હીસ્કી પીતાં પીતાં વારંવાર સુધાકરની કમી તરફ મંદાકિની અને કિરણનું ધ્યાન દોરતો હતો. Novels બાજીગર રાતના આઠ વાગ્યા હતા. શેઠ દેવીપ્રસાદના બંગલામાં સ્થિત તેમના પ્રાઇવેટ રૂમના ખૂબસૂરત, ઘેર લાલ રંગના ટેલીફોનની ઘંટડી રણકતી હતી. ફોન રિસીવ કરવા માટે ત્ય... More Likes This સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth ખોવાયેલ રાજકુમાર - 1 દ્વારા Nancy ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.2 દ્વારા yuvrajsinh Jadav થપ્પો - સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર - ભાગ 1 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા