"બાજીગર" નામની વાર્તામાં, મુખ્ય પાત્ર મેજર નાગપાલ, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ડીપાર્ટમેન્ટનો ચીફ ઇન્સ્પેકટર, બલેકમેઈલર બાજીગરના કેસની તપાસમાં મશગુલ છે. તેઓના સહકર્મી વામનરાવના દબાણ હેઠળ, નાગપાલને આ કેસને ગંભીરતાથી લેવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે બાજીગર વિરુદ્ધ ઘણી ફરિયાદો આવી છે. નાગપાલ ઓફિસમાં એક ફાઈલ વાંચી રહ્યા છે ત્યારે એક વ્યક્તિ, રાજનારાયણ, નાગપાલને મળવા આવે છે. નાગપાલ આ નામથી અજાણ છે, પરંતુ તે વ્યક્તિનો મુલાકાત મહત્વપૂર્ણ છે. બાજીગર - 2 Kanu Bhagdev દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 264 12.4k Downloads 18.7k Views Writen by Kanu Bhagdev Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ડીપાર્ટમેન્ટનો ચીફ ઇન્સ્પેકટર મેજર નાગપાલ અત્યારે પોતાની ઓફીસરૂમમાં બેઠો બેઠો એક ફાઈલ ઉથલાવવામાં મશગુલ હતો. એના હોઠ વચ્ચે પાઈપ દબાયેલી હતી, જેમાંથી રહી રહીને કસ ખેંચતો હતો. ઇન્સ્પેકટર વામનરાવના અનહદ આગ્રહથી તેને બ્લેકમેઈલર બાજીગરનો કેસ હાથ પર લેવો પડ્યો હતો. વામનરાવના કથન મુજબ આજ સુધીમાં બાજીગર વિરુદ્ધ બ્લેકમેઈલીંગની અનેક ફરિયાદો તેને મૌખિક રીતે મળી ચુકી હતી અને હવે તેને પકડવો એકદમ જરૂરી હતો. શાંતા, રજની પરમાર તથા સમ્ફિયા ઘણા દિવસથી વિશાળગઢની બહાર ગયાં હતા. હાલમાં દિલીપ અને નાગપાલ એકલા જ હતા. તાજેતરમાં જ નાગપાલની ગેરહાજરી દરમિયાન દિલીપે બે કેસ પુરા કર્યા હતા. અલબત્ત, આ બંને કેસ એણે પ્રાઇવેટ ડિટેક્ટીવ તરીકે ઉકેલ્યા હતા. Novels બાજીગર રાતના આઠ વાગ્યા હતા. શેઠ દેવીપ્રસાદના બંગલામાં સ્થિત તેમના પ્રાઇવેટ રૂમના ખૂબસૂરત, ઘેર લાલ રંગના ટેલીફોનની ઘંટડી રણકતી હતી. ફોન રિસીવ કરવા માટે ત્ય... More Likes This થપ્પો - સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર - ભાગ 1 દ્વારા Shailesh Joshi શંખનાદ - 20 દ્વારા Mrugesh desai વિષ રમત - 32 દ્વારા Mrugesh desai લાશ નું રહસ્ય - 1 દ્વારા દિપક રાજગોર સાયલેન્ટ કિલર -1 દ્વારા yamraj.editing આખરી અંજામ - એક રહસ્યમય સફર - ભાગ 1 દ્વારા Nayana Viradiya શિવકવચ - 1 દ્વારા Hetal Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા