અર્પિતા પોલીસની રેડ અંગે રાજીબહેન સાથેની વાતચીતથી છૂટકારો મેળવી લે છે, પરંતુ શંકામાં છે કે રાજીબહેનને બધી જાણકારી છે. રાજીબહેનને કોલેજમાં અર્પિતાના હાજરી વિશે પૂછતા અર્પિતાને લાગ્યું કે તેને સમજાઈ ગયું છે. તે પોતાના જવાબમાં કહે છે કે તે બધા પિરિયડમાં હાજર રહે છે, પરંતુ ક્યારેક પ્રિંસિપલની મદદ લેતી હોવાથી એક-બે પિરિયડમાં ન હોઈ શકે. રાજીબહેનને ખબર પડે છે કે અર્પિતા પ્રિંસિપલ સાથે માર્ગદર્શન લઈ રહી છે, જેની જાણકારી તેને મળી છે. અર્પિતા રાજીબહેનને વિનંતી કરે છે કે રાચના આ કોલેજક્વીન સ્પર્ધામાં ભાગ લે. રાજીબહેન દ્રષ્ટિએ આ વાત ચિંતાના વિષય બની જાય છે, કેમ કે જો રચના જીતી જાય તો અર્પિતાની સ્થિતિ ખરાબ થઈ શકે છે. તેથી, રાજીબહેન અર્પિતાને સમજાવવાનો પ્રયાસ કરે છે કે રચના પહેલાથી કોલેજક્વીન બની ચૂકી છે અને નવું પરિણામ પણ આવવું જોઈએ. રેડલાઇટ બંગલો ૨૦ Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 610.6k 12.4k Downloads 18.9k Views Writen by Rakesh Thakkar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રાજીબહેન અત્યાર સુધી અર્પિતાને ભોળી અને અબૂધ છોકરી જ માનતા હતા. ગામડાની છોકરીઓ કોલુના બળદ જેવી હોય એને જેમ હાંકો તેમ ચાલતી રહે એવી માન્યતા હવે ખોટી પડી રહી હતી. તેમને અર્પિતાના તર્ક પર માન થયું. પણ એમ તે તેની વાતને કારણે હા કહી છે એવું લાગવા દેવા માગતા ન હતા. એટલે બોલ્યા: મારો ફાયદો તો ઠીક છે. પણ તને રચનાની કંપની મળે અને એ બીજો અનુભવ લે એટલે હું રચનાને કોલેજક્વીન સ્પર્ધા માટે રજા આપું છું. તું રચનાને કહી દે કે એ કાલે નામ નોંધાવી દે અને આજથી જ તૈયારી શરૂ કરી દે. અર્પિતા મલકી ગઇ. તેનું તીર બરાબર નિશાન પર લાગ્યું હતું. અર્પિતા મનોમન બોલી ઊઠી: રાજીબહેન, લાભની વાત તો દૂર છે. પણ તું તારા હાથે તારી બરબાદી કરી રહી છે એની તને જ ખબર નથી. જી મેમ, હું જાઉં અર્પિતા આ ખબર રચનાને આપવા ઊતાવળી બની હતી. રાજીબહેન કહે: થોડીવાર બેસ. મારે બીજી વાત કરવી છે. અર્પિતા પાછી ગભરાઇ. વળી નવી સમસ્યા આવવાની છે કે શું Novels રેડલાઇટ બંગલો વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. સોળ વર્ષે અર્પિતા કળીમાંથી ફૂલ બની રહી હતી. તે... More Likes This પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા