આ નવલિકા "ધીરજ"માં ઈશ્વરકાકાને લકવા થઈ જાય છે, અને એમના પરિવારને અમેરિકામાં જવાની યોજના છે. ઈશ્વરકાકાની સારવાર માટે તેઓ ડૉકટર વસાણી પાસે જાય છે, પરંતુ એક મહિને કોઈ સુધારો નથી થતા. મહેશભાઈ જેઓ પોતાના પિતાના સ્વાસ્થ્યને લઈને નિરાશ છે, તેમને સમજાય છે કે ધીરજ રાખવી કેટલી મુશ્કેલ છે, ખાસ કરીને જ્યારે તેઓએ અમેરિકા જવાની આશા રાખી હોય. ઈશ્વરકાકાની સ્થિતિમાં સુધારો ન આવતા, આખા પરિવારને અમેરિકા જવાનું બંધ કરવું પડે છે, અને તેઓ માનસિક રીતે ખૂબ જ દુઃખી થાય છે. રાવજીભાઈ, જે અમેરિકામાં છે, તેમને ફોન કરતાં રહે છે, પરંતુ પરિવારના સભ્યોના મનમાં તો અમેરિકાનું સ્વપ્ન જ છે. ધીરજ Yashvant Thakkar દ્વારા ગુજરાતી વાર્તા 45k 1.4k Downloads 5k Views Writen by Yashvant Thakkar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઈશ્વરકાકાને લકવો થઈ ગયો. એમનું અર્ધું અંગ ખોટું પડી ગયું. મગજને પણ થોડીક અસર થઈ ગઈ. એમના પરિવારને અમેરિકા જવાને એક મહિનાની વાર હતી ને આવું થઈ ગયું. સુમનકાકી અને મહેશભાઈ બંને માદીકરાએ ઈશ્વરકાકાની સારવાર શહેરના જાણીતા ડૉકટર વસાણી પાસે કરાવી. માદીકરાએ પણ ઈશ્વરકાકાની સારી સેવા કરી. એમણે માનેલું કે એક મહિનામાં તો ઈશ્વરકાકાને ઘણોખરો ફેર પડી જશે અને એમના પરિવારને અમેરિકા જવામાં વાંધો નહિ આવે. પરંતુ એક મહિનો પૂરો થવા આવ્યો ત્યારે એમણે વાસ્તવિકતા સ્વીકારી લીધી અને આખા પરિવારે અમેરિકા જવાનું બંધ રાખ્યું. ઈશ્વરકાકાના લકવા સામે અમેરિકા જવાનો કાર્યક્રમ હારી ગયો. આ વાર્તા ઈશ્વરકાકાની અને એમના પરિવારની છે. આખા પરિવારનું અમેરિકા જવાનું નક્કી થઈ ગયું હતું, પરંતુ તેઓ અમેરિકા જાય તે પહેલાં ઈશ્વરકાકાને લકવો થઈ ગયો. પરિવારના સભ્યો નિરાશ થઈ ગયા. સારામાં સારા ડૉકટર ઈશ્વરકાકાની સારવાર કરતા હતા. પરિવારના સભ્યો પણ ઈશ્વરકાકાની સારી સેવા કરતા હતા. છતાંય કશું ખૂટતું હતું. શું ખૂટતું હતું એ જાણવા માટે આ વાર્તા વાંચો. More Likes This કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા