માટીની મહેંક Tarulata Mehta દ્વારા મેગેઝિન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો મેગેઝિન પુસ્તકો માટીની મહેંક Matini Mahek book and story is written by Tarulata Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Matini Mahek is also popular in Magazine in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. માટીની મહેંક Tarulata Mehta દ્વારા ગુજરાતી મેગેઝિન 798 3.8k માટીની મહેંક ભારતના નકશામાં ગુજરાતના ચરોતર વિસ્તારમાં આવેલું તેના હાર્દ સમું લીલુંછમ નગર નડિયાદ જૂના જમાનાનું નટપુર એ જ મારી માનો ખોળો . આજે અન્ય શહેરોની જેમ ભીડભાડ ,વાહનો અને ફેકટરીઓથી મેલો થયો હોય તો ...વધુ વાંચોમને વ્હાલો। ચરોતરી બોલીની ખરબચડી મીઠાશ ચાં થી આયા છો બેહો ,પોણી પીશો કે સાંભળો કે નાગરોની શુદ્ધ મધમીઠી વાણી કાનને રંજીત કરે. લીબુંની વાડીઓ ,ઘઉં,બાજરી અને તમાકુના ખેતરોથી લહેરાતા નડિયાદ ગામની શેઢી નદીના છીછરાં પાણીમાં અમે છબછબિયાં કરતાં , ગોરાડુ સોનવર્ણી માટીમાં પડતાં -તોફાન કરતાં . અમને ગામની નદીએ વાર તહેવારે બા સાથે જવાનો લહાવો મળતો . નદીની એ લિસ્સી માટીની સોંઘી મહેંક આજે પણ તરોતાજા છે .કોલેજમાં ગયા પછી સાઇકલ લઈ પૂ.મોટાના હરિઓમ આશ્રમમાં અને નદીએ ફરવાં ઊપડી જતાં . ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો માટીની મહેંક બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ