આ વાર્તા બાળારામ મહાદેવના મંદિરની નજીકના જંગલમાં બનેલી એક આગળની ઘટનાઓને વર્ણવે છે, જ્યાં કોલેજના યુવાઓ દ્વારા મિજબાની કરવામાં આવી છે. શुद्ध બ્રાહ્મણિયા રસોઈમાં દૂધપાક અને ગરમ પૂરીઓ છે. ખાવા માટે બેઠા લોકો આનંદમાં છે, પરંતુ એક પૂરી નાસી જતી વખતે, એક કાગડો તેને ઉઠાવી લે છે. જ્યારે કાગડો પૂરીને આરોગવા જઇ રહ્યો છે, ત્યારે નીચે એક કૂતરો આવી પહોંચે છે. કાગડો કૂતરાને પુછે છે કે શું તે પુનર્જન્મમાં કૂતરો બન્યો છે, અને કૂતરો જવાબ આપે છે કે તે માત્ર કાગડાને પૂરી આપવા માટે મધુર ગાન કરવાનું કહેવા આવ્યો છે. આ વાર્તા મોજ અને હાસ્ય સાથે પરિપૂર્ણ છે, જ્યાં પાત્રો વચ્ચેની સંવાદિતા દર્શાવવામાં આવી છે. એ બને ખરું, ભઈલા Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા 21.3k 993 Downloads 4k Views Writen by Valibhai Musa Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રાકૃતિક અને ધાર્મિક વાતાવરણના સંગમસમા એવા બાળારામ મહાદેવના મંદિર પાસેના ગીચ જંગલમાં નજીકના પાલનપુર શહેરનાં કોલેજિયન યુવામિત્રોની આ મિજબાની છે. શુદ્ધ બ્રાહ્મણિયા રસોઈમાં મીઠી વાનગીમાં દૂધપાક છે અને સાથે પૂરીઓ પણ છે. પંગતમાં જમવા બેઠેલાં સૌ કોઈને ગરમાગરમ પૂરીઓ મળી રહે, તે માટે મહારાજ પૂરીઓ તળતા જાય છે અને તેમનો સહાયક પૂરીઓ પીરસતો જાય છે. સહાયકની દોડાદોડીમાં એક પૂરી નીચે પડી જાય છે અને તેની ચીલઝડપ કરવા ચકોર એવો એક કાગડો અચાનક ત્યાં આવી ચઢે છે. એ કાગડો પોતાની ચાંચમાં પૂરી સાથે નજીકના એક ઝાડની ડાળી ઉપર જઈ બેસે છે. તે પૂરીને આરોગવાની શરૂઆત કરે તે પહેલાં તો ઝાડ નીચે એક કૂતરો આવી પહોંચે છે. કાગડો પૂરીને પોતાના પગો વચ્ચે દબાવી દઈને પેલા કૂતરાને પૂછે છે, ‘કેમ ભાઈ, પુનર્જન્મમાં કૂતરા થવું પડ્યું કે શું અગાઉના કોઈક જન્મમાં તો શિયાળ હતા, કેમ ખરું કે નહિ ’ કૂતરો જવાબ વાળે છે, ‘કાગભાઈ, તમે તો ત્રિકાળજ્ઞાની લાગો છો ! તો તો … More Likes This માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja ઉધારનો બોજ - સ્વતંત્રતાની સવાર દ્વારા Rainy Den ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા