આ વાર્તામાં, લેખક અને દિશા મોલમાં કામ કરીને ઘરે જાય છે. લેખકના પપ્પા ઘરે છે અને તેમના વર્તનમાં કંઈક અસામાન્ય લાગે છે. પપ્પાએ લેખકને તેની વસ્તુઓ ઝુપડીમાં ભરી નાખવા કહ્યું. લેખક ઝુપડીમાં જઈને પોતાનું સ્કૂલ ડ્રેસ અને અન્ય કપડા ભરે છે, ત્યારે તેને એક ફોટો મળે છે જે દિશાની સાથેના દિવસોને યાદ કરાવે છે, અને તે તેને સાચવે છે. જમણાં દરમિયાન, પપ્પા બધા લોકોને જલ્દી જમવા માટે કહે છે, જેનાથી તેના ભાઈને શંકા થાય છે. પપ્પા ગુસ્સે થાય છે, અને લેખક દિશાને મળવા જવા માટે બહાર નીકળે છે. આ રીતે, વાર્તા પરિવારના સંબંધો અને યાદોને ઉજાગર કરે છે. 2 શાઈનિંગ હાર્ટ્સ (2 shining hearts) - 5 HEMRAJSINH PARMAR દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 20.6k 1k Downloads 4.1k Views Writen by HEMRAJSINH PARMAR Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અત્રે રજુ કરેલ વાર્તામાં તેગી અને દિશા નામના બે મુખ્ય પાત્રો હોય છે કે જે ભાવનગરના રહેવાસી હોય છે. તેઓ જયારે બાઇક પર ઉદયપુરથી જયપુર જાય છે ત્યારે તેમનું એક્સિડન્ટ થાય છે અને બંને કોમામાં વયા જાય છે. તેગી અને દિશા બંને ખુબ ગરીબ કુટુંબમાંથી આવતા હોય છે તે બંને જે વિસ્તારમાં રહેતા હોય છે ત્યાં ૪૦-૫૦ ઝુંપડીઓ હોય છે અને ત્યાંના દરેક લોકો માંગેલા પૈસાથી ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ અહીં નોંધનીય બાબત એ હોય છે કે કોઈ માતા-પિતા પૈસા માંગતા હોતા નથી પણ નાના છોકરાવો પાસે મંગાવતાં હોય છે. જો આ છોકરાઓ સો રૂપિયા કરતાં ઓછા લાવે તો તેમને જમવાનું પણ નસીબ થતું હોતું નથી. અહીં બંને પાત્રો અત્યંત કઠીન પરિસ્થિતિમાં પણ એક-બીજા પરના વિશ્વાસ, પ્રેમ અને ત્યાગથી એક-બીજાને ખુશ રાખવા માટે પ્રયાસો કરે છે. અંતે તેગી નામનું પાત્ર કે જે પોતાના જીવનની સમસ્યાઓથી શીખીને તેમજ, સ્વછતાની ભાવના, મીઠી બોલી અને પરિશ્રમથી ભીખ માંગીને ગુજરાન ચલાવતો હતો તે વેપારી બને છે. More Likes This અધુરો પ્રેમ દ્વારા Rupen Patel પહેલો પ્રેમ એહસાસ - 1 દ્વારા Maya તારામાં હું દ્વારા Rupen Patel પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1 દ્વારા Niyati Kapadia Nirjhar राधा का संगम - प्रकरण 10 દ્વારા Ramesh Desai સમી સાંજનો સંગાથ દ્વારા Payal Chavda Palodara પ્રથમ મુલાકાત દ્વારા Payal Chavda Palodara બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા