આ વાર્તામાં, મુખ્ય પાત્રને તેની પ્રિયતમ વાઈફ, ક્રિતિકાને એક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. 21 ઓગસ્ટ 2010ના દિવસે, જ્યારે તે અતિ ભારે વરસાદમાં ઓફિસથી ઘરે આવી રહી હતી, ત્યારે તેની સાથે અકસ્માત થાય છે. પાત્રને તેની સલામતી વિશે ચિંતા થાય છે, અને જ્યારે તે ફોન પર ક્રિતિકાને સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે જવાબ નહિ આપે. આ ફિક્રાઓમાં ડૂબેલા પાત્રને એક અજાણી વ્યક્તિનો ફોન આવે છે, જે ક્રિતિકાના અકસ્માતની ખરાબ ખબર આપે છે. આ ઘટનાને કારણે પાત્રના જીવનમાં એક અચાનક અને દુઃખદ પરિવર્તન આવે છે, જે તેની પ્રેમકહાનીને એક નવી દિશામાં લઈ જાય છે. ભૂંસાઈ ગયેલી યાદો Parth Toroneel દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 63.4k 3k Downloads 8.7k Views Writen by Parth Toroneel Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એક અદભૂત લવ સ્ટોરી... વારંવાર વાંચવી ગમે એવી... આ પ્રકારની લવ સ્ટોરી તમે પહેલા ક્યારેય વાંચી નહિ હોય... ઇટ્સ અ યુનિક લવ સ્ટોરી...! આશા રાખું છું કે તમને પસંદ આવશે... તમારી લાઈફમાં તમે જે વ્યક્તિને સૌથી વધુ પ્રેમ કરતાં હોવ એ વ્યક્તિનો હસતો ચહેરો થોડીક ક્ષણ પૂરતો આંખો મીંચીને ઈમેજિન કરી જુઓ. તમારા બંનેની પહેલી મુલાકાતથી લઈને આજદિન સુધી સાથે વિતાવેલી એ તમામ યાદો, બસ એક જ ક્ષણમાં એ વ્યક્તિ ભૂલી જાય તો એ વ્યક્તિ, જેને તમે દિલની દરેક ધડકને ચાહી છે, દરેક પળે ઝંખી છે એ તમને ઓળખવાની બિલકુલ ના પાડી દે તો દર પચ્ચીસ મિનિટે એની નજરમાં તમે સ્ટ્રેન્જર થઈ જતા હોવ તો કેવી રીતે તમે એનો પ્રેમ જીતશો – આ પ્રશ્નોમાં છુપાયેલી પરિસ્થિતિઓ ક્યારેક મારે ભવિષ્યમાં ફેસ કરવી પડશે એ વિશે મેં ક્યારે સપનેય વિચાર્યું નહતું. આપત્તિઓ આમંત્રણ આપીને જીવનમાં આગમન નથી કરતી. એ તો બિનબુલાયે મહેમાનની જેમ ગમે ત્યારે દરવાજે દસ્તક દેતી હોય છે અને ફાવે એટલું રોકાતી હોય છે. ૨૧ ઓગસ્ટ ૨૦૧૦ સુધી, અમારી ‘હેપ્પી એઝ હેવન’ કહેવાય એવી બ્યુટીફુલ મેરીડ લાઈફમાં આવું જ કંઈક બન્યું હતું, જેણે જીવનના બધા જ પાનાં વેરવિખેર કરી નાંખ્યા હતા! Novels ભૂંસાઈ ગયેલી યાદો એક અદભૂત લવ સ્ટોરી... વારંવાર વાંચવી ગમે એવી... આ પ્રકારની લવ સ્ટોરી તમે પહેલા ક્યારેય વાંચી નહિ હોય... ઇટ્સ અ યુનિક લવ સ્ટોરી...! આશા રાખું છું કે તમ... More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા