આ વાર્તામાં લીના એક એકલતા અનુભવે છે, જયારે તે એક છબી સામે બેસી છે, જે 15 વર્ષના એક છોકરાની છે. તે પોતાની જિંદગીના ભવિષ્ય વિશે વિચારતી રહે છે, જેમાં તેણી પોતાના પતિની ભૂમિકા, સંભવિત પરણવાની વિધિ અને તેના જીવનના સંઘર્ષ વિશે વાત કરે છે. લીના પોતાના અનુભવો અને લાગણીઓ શેર કરતી વખતે, તે પતિને યાદ કરતી રહે છે અને પોતાના જીવનમાં એકાંત અને નિરાધારતાનો અનુભવ કરે છે. તે આ તમામ વિચારોમાં ગાદી પર બેસીને, બનાવટી દાંતની બત્રીસી ત્યાં રાખે છે, જે તેની ઓળખને છુપાવે છે. આ રીતે, લીના તેના વિતિત અને વર્તમાનને અન્વેષણ કરતી રહે છે. વેવિશાળ - 19 Zaverchand Meghani દ્વારા ગુજરાતી વાર્તા 54.3k 8.9k Downloads 13.6k Views Writen by Zaverchand Meghani Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બારણાં બીડીને અંદર એકલી પડેલી લીનાને જો એ સાંજે કોઈ છૂપી આંખો જોઈ શકી હોત, તો એની એ લીના જ છે એમ માની ન શકાત. જગતજનની મેરીની મૂર્તિ આગળ મૂકેલ તસવીર પરથી એણે ઢાંકણું ઉઠાવી લીધું હતું. તસવીરને પોતે આંખે ચાંપતી હતી. પંદર વર્ષના એક છોકરાની એ છબી હતી. લીના બોલતી હતી કે “આજે તું આના જેવડો હોત. આ છોકરાને કમાવું છે, કેમ કે એને પરણવું છે. તુંયે આજે પરણવા જેવડો હોત. ના, ના, તારે તો હજી બે વર્ષની વાર હોત. પણ આ છોકરાની વહુ કાયમ એનાં માબાપના ઘરમાં રહેશે, એનાં ભાઈભાડુંનીય સેવા કરશે. તું પરણત તો મને એકલી જ છોડી દેત, ખરું ને? હું માંદી પડત તો ઇસ્પિતાલે જ નાખત, ને હું અશક્ત કે અપંગ બનત તો તો ‘એસાયમલ’માં મારું સ્થાન હોત, ખરું ને ડાર્લિંગ? પણ તું અશકત—અપંગ બન્યો હોત, તો હું તને રઝળતો મૂકત કાંઈ? તારી સ્ત્રીને સુવાવડ આવત તો તો હું જ દોટ કાઢતી આવત. Novels વેવિશાળ શનિવારની અધરાત હતી: પેઢીના માલનો સ્ટોક લેવાતો હતો: મોટા શેઠ ધૂંવાપૂંવા થતા હતા. પોતાની ગેરહાજરીનો લાભ લઈ રવિવારની રજા પાળવાનો નિયમ નાના શેઠે દાખલ કરી... More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા