વેવિશાળ - 4 Zaverchand Meghani દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ

વેવિશાળ - 4

Zaverchand Meghani માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી વાર્તા

પંગત ગોઠવાતી હતી, ત્યારે મોટા શેઠે પ્રાણજીવનને બોલાવીને ધીમેથી કહ્યું: “પ્રાણિયા, એ રઢિયાળાને મારી સામે બેસવા દઈશ મા!” “એ હો, ફિકર નહીં.” પછી પ્રાણજીવને જે જુક્તિથી સુખલાલને એક પછી એક ફેરફારો કરીને ખૂણાની જગ્યામાં ખેસવી દીધો, તે જુક્તિ જોઈને મોટા શેઠને ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો