કથા "વેવિશાળ" માં સુખલાલ અને સુશીલા વચ્ચેના પ્રથમ સંપર્કનો વર્ણન છે. સુખલાલે ત્રણ મહિના પછી સુશીલાને પ્રથમવાર જોયું, જ્યારે સસરાએ તેમને જમવા માટે મોટરમાં લાવ્યો. અહીં સુખલાલના મનમાં સુશીલા વિશે વિવિધ વિચાર ઉઠે છે - શું તે ભણવા કે અન્ય કોઈ કારણસર બહાર જતી હશે? તે જ્યારે મોટરમાં બેઠો છે, ત્યારે સુશીલા કેવી રીતે બેસે છે તેનું કલ્પન કરે છે. સુખલાલને મોટરના શોફર પ્રત્યે ઈર્ષા છે, કારણ કે તે સુશીલા સાથે વધુ સમય વિતાવે છે. તેમણે ઘણીવાર શોફર પાસેથી સુશીલા વિશે પૂછવા જવાની ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ પોતાના કાર્યમાં વ્યસ્ત રહે છે. આ કથા મૂળભૂત રીતે પ્રેમ, ઈર્ષા અને માનસિક લાગણીઓના સંઘર્ષને રજૂ કરે છે.
વેવિશાળ - 3
Zaverchand Meghani
દ્વારા
ગુજરાતી વાર્તા
Four Stars
29.8k Downloads
39.8k Views
વર્ણન
આવ્યા બાદ ત્રણેક મહિને સુખલાલે સુશીલાને પહેલવહેલી દીઠી. વચ્ચે બે’ક વાર સસરાએ જમવા નોતર્યો હતો ત્યારે પોતાની સાથે મોટરમાં જ લાવીને, જમાડીને તરત મોટરમાં પેઢી પર મોકલી દીધેલ. જમતાં જમતાં એણે કોઈનો ફક્ત એટલો જ ટૌકો સાંભળેલ કે ‘સુશીલાબહેનને મૂકીને મોટર પાછી જલદી લાવજો.’ એટલે એણે અનુમાન બાંધ્યું હતું કે કન્યા મોટરમાં બેસીને ક્યાંક બહાર જતી હશે. ભણવા જતી હશે? ભરવાગૂંથવા કે સંગીત શીખવા જતી હશે? બજારમાં સાડીઓ ને સાડીની પિનો લેવા જતી હશે? એવા પ્રશ્નો ઊઠ્યા, ને જમતો જમતો સુખલાલ મનથી તો મુંબઈના કેટલાક પ્રદેશોની ટાંટિયાતોડ કરતો રહ્યો.
શનિવારની અધરાત હતી: પેઢીના માલનો સ્ટોક લેવાતો હતો: મોટા શેઠ ધૂંવાપૂંવા થતા હતા. પોતાની ગેરહાજરીનો લાભ લઈ રવિવારની રજા પાળવાનો નિયમ નાના શેઠે દાખલ કરી...
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા