કુરબાનીની કથાઓ - 13 Zaverchand Meghani દ્વારા લઘુકથા માં ગુજરાતી પીડીએફ

કુરબાનીની કથાઓ - 13

Zaverchand Meghani માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી લઘુકથા

[રાજા સોમક મરીને આકાશમાર્ગે સ્વર્ગમાં જાય છે. રસ્તામાં નરકપુરી આવે છે તે કાળનો આ પ્રસંગ છે.] [નેપથ્યમાં] ક્યાં જાવ છો, મહારાજ? સોમક : કોણ છે એ? કોણ બોલાવે છે મને? ઘનઘોર અંધારામાં કાંઈ યે દેખાતું નથી. હે દેવદૂત! પલવાર તારા વિમાનને આંહીં થંભાવ. [નેપથ્યમાં] હે ...વધુ વાંચો