જીવાકાકા Valibhai Musa દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો જીવાકાકા Jivakaka book and story is written by Valibhai Musa in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jivakaka is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. જીવાકાકા Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા (32) 385 2.8k વહેલી પરોઢનો અંધકાર ધીમેધીમે ઓગળી રહ્યો છે અને ભળભાંખળું થઈ રહ્યું છે. પૂર્વાકાશે ઊંચે આવતો જતો સૂર્ય પોતાનાં કોમળ કિરણો વડે સ્ફૂર્તિદાયક વાતાવરણ જમાવી રહ્યો છે. રાતભર નિશ્ચેતન રહેલાં ઝાડવાંમાં પ્રાણ પ્રગટવા માંડે છે. છોડવાઓ ઉપરનાં પુષ્પો અને વૃક્ષોનાં ...વધુ વાંચોઉપર જામેલાં ઝાકળબિંદુઓ પોતાનું અસ્તિત્વ ગુમાવવા પહેલાં છેલ્લાંછેલ્લાં સૂર્યપ્રકાશમાં ઝગમગી રહ્યાં છે. ઘૂવડ, ચીબરી અને વડવાગળના રાત્રિપહેરા પૂરા થાય છે અને માળાઓમાંનાં દિવસીય પક્ષીઓ મધુર ગીતો ગાતાંગાતાં પરોઢનું સ્વાગત કરી રહ્યાં છે. બસ, આ જ સમયે ગામથી ત્રણેક કિલોમીટર દૂર આવેલા પ્લેટફોર્મ વગરના એ નાનકડા રેલવેના ફ્લેગ સ્ટેશને આધેડ વયે પહોંચેલા જીવાકાકા પગલાં પાડે છે. તેમને ઓળખતો સ્ટેશનનો પોર્ટર ‘આવો જીવાકાકા’ બોલતો તેમને આવકારે છે. જીવાકાકા ખભા ઉપરનું હાથવણાટની સાડીઓનું પોટલું નીચે મૂકીને ખિસ્સામાંથી બે આના છૂટા કાઢીને ટિકિટબારીએથી પાસેના જ શહેરની લોકલની ત્રીજા વર્ગની ટિકિટ કઢાવે છે. થોડી જ વારમાં ધુમાડા ઓકતી આવેલી એ ટ્રેઈન તેમને બેસાડીને તરત જ ઊપડી જાય છે અને દશેક મિનિટમાં જ તેમને બાજુના … ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો જીવાકાકા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ