કહાનીમાં અર્પિતાનો કોલેજનો પહેલો દિવસ છે, જેમાં તે ખૂબ જ ઉત્સાહિત નથી. રાજીબહેને તેના કોલેજજીવને નષ્ટ કરીને તેને ધંધા તરફ ધકેલ્યો છે, જેના કારણે તે અભ્યાસને ફોર્મલિટીની જેમ લેતી છે. તે પોતાની માતા年份બહેનની લાગણીઓ વિશે વિચાર કરીને દુખી થાય છે, પરંતુ તે રાજીબહેન સામે લડવા માટે નિશ્ચય કરે છે. કોલેજમાં, અર્પિતા અને તેની મિત્ર રચના વચ્ચે મોજ મસ્તી થાય છે. રચના અર્પિતાના દેખાવની પ્રશંસા કરે છે, પરંતુ અર્પિતા મનમાં રાજીબહેનની સ્થિતિને યાદ કરીને ઊદાસી અનુભવે છે. તે પોતાની જાતને સંભાળવા અને રાજીબહેને મુકાબલો કરવા માટે તૈયારી કરે છે. આ કથામાં અર્પિતાનો આત્મવિશ્વાસ અને સામાજિક દબાણ સામે લડવાનો સંકલ્પ દર્શાવવામાં આવ્યો છે. રેડલાઇટ બંગલો ૧૫ Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 257.3k 12.3k Downloads 18.7k Views Writen by Rakesh Thakkar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અર્પિતા તૈયાર થઇને રચનાની રાહ જોતી હતી ત્યાં રચના આવી પહોંચી. અને એને જોઇને ખુશીથી ઉછળી પડી: વાવ! ક્યા બાત હૈ! વેરી બ્યુટીફુલ! આજે તો આખું કેમ્પસ તને જોવામાંથી ઊંચું નહી આવે. સારું છે કે આપણી ગર્લ્સ કોલેજ છે. નહીંતર આજે છોકરાઓ માટે તો એમ્બ્યુલન્સ જ મંગાવવી પડી હોત! તારું કાતિલ રૂપ તેમના હોશ ઊડાવી દે એવું છે. અર્પિતા મનમાં જ હસીને સ્વગત બોલી: તું જો તો ખરી કોના હોશ ઉડાવું છું તે... પછી રચના સામે હસીને બોલી: ચાલ હવે ચણાના ઝાડ પર ચડાવવાનું રહેવા દે. રચના કહે: બાય ગોડ! આ મોર્ડન કપડાંમાં તો તું બહુ સેકસી લાગી રહી છે. અને કોલેજમાં છોકરાઓ નથી પણ કોલેજ બહાર છોકરાઓ ઊભા હોય છે એની તને ખબર છે ને આજે તો તારા પર જ બધા લાઇન મારશે! Novels રેડલાઇટ બંગલો વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. સોળ વર્ષે અર્પિતા કળીમાંથી ફૂલ બની રહી હતી. તે... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા