આ વાર્તા મગની આરોગ્યલાભ અને તેના વિવિધ વાનગીઓ વિશે છે. મગને તાકાત અને પોષણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, અને તેને ડાયેટમાં સમાવિષ્ટ કરવાની સલાહ આપવામાં આવતી છે. ફણગાવેલા મગનું સેવન ઇમ્યુનિટી મજબૂત બનાવે છે અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. મગની એક જાણીતી પંક્તિ કહે છે કે તે પ્રોટીનયુક્ત છે અને સ્નાયુ મજબૂત કરે છે. વાર્તામાં ફણગાવેલા મગનું શાક બનાવવાની વિધિ અને સામગ્રી આપવામાં આવી છે, જેમાં ફણગાવેલા મગ, બટેટા, ટામેટા, આદુ, લસણ, મસાલા વગેરેનો સમાવેશ થાય છે. તેથી, મગના આરોગ્યલાભો અને તેની સ્વાદિષ્ટ વાનગીઓથી પરિવારને બીમારીથી બચાવવાનો ઉલ્લેખ છે, તેમજ મગદાળનો હલવો બનાવવાની સામગ્રી અને રીત પણ આપવામાં આવી છે. મગની મસ્ત વાનગીઓ Mital Thakkar દ્વારા ગુજરાતી રેસીપી 65 2k Downloads 8.6k Views Writen by Mital Thakkar Category રેસીપી સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મગને આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કોઈ ડાયેટ પર હોય કે પછી બિમાર હોય તેને સૌથી પહેલાં મગ ખાવાની સલાહ અપાય છે. મગને તાકાત પ્રદાન કરનાર માનવામાં આવે છે. એટલે જ આપણે ત્યાં વર્ષોથી કહેવાય છે કે મગથી સારા ચાલે પગ. પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર એવા મગ ભાગ્યે જ કોઈને પસંદ ન આવતા હોય તેવું બને. દરેક ઘરમાં મગની દાળ બનતી જ હોય છે. ફણગાવેલા મગનું સેવન આરોગ્ય માટે અનેક રીતે લાભકારી છે. ફણગાવેલા મગને બાફીને સવારે નાસ્તામાં ખાવાથી વધારે ફાયદો આપે છે. તેનાથી ઇમ્યુનિટી મજબૂત બને છે. વજન ઘટાડવા બાફેલા મગ સૌથી વધારે હિતકારી ગણાય છે. કેમકે તેમાં ઓછી કેલેરી હોય છે. અને ફાઇબર વધુ હોવાથી પાચનશક્તિ સારી રહે છે. મગ માટે એક પંક્તિ બહુ જાણીતી છે. મગ કહે હું લીલો દાણો, મારા ઉપર ચાંદું, નિત્ય સેવન મારું કર તો માણસ ઉઠાડું માંદું. તે પ્રોટીનયુક્ત પણ હોવાથી સ્નાયુ મજબૂત બને છે. બધા પ્રકારના કઠોળમાં મગ ઔષધ જેવું કઠોળ છે. મગ પચવામાં હલકા, નિર્દોષ અને બળવર્ધક છે. આથી ગૃહસ્થોથી માંડીને જૈન મુનિઓમાં તેમજ અઠ્ઠાઈ ઉપવાસ કરતાં જૈનોમાં મગનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. આવા ગુણકારી એવા મગની વિવિધ વાનગીઓ બનાવી તમે તમારા પરિવારને સારા આરોગ્યની ભેટ આપી શકો છો. More Likes This રસોઇમાં નવીનતા ભાગ-૧ દ્વારા Tapan Oza લીલા વટાણાની વાનગીઓ દ્વારા Mital Thakkar રસોઇમાં જાણવા જેવું દ્વારા Mital Thakkar શિયાળાની વાનગીઓ દ્વારા Mital Thakkar રસોઇમાં અજમાવી જુઓ દ્વારા Mital Thakkar વિવિધ ખીચડી દ્વારા Mital Thakkar pauaa ni vividh vangio દ્વારા MB (Official) બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા