આ વાર્તા એક યુવાનના જીવનના એક નવા પ્રારંભ વિશે છે, જે પોતાના ભાઈના મૃત્યુ બાદ દિશા નામની એક છોકરી સાથે ભિક્ષા માંગવા નીકળે છે. તેઓ રોજના 2 કિમી દૂર આવેલા બજારમાં જતાં છે, જ્યાં તેઓ વિવિધ દુકાનોમાં ભિક્ષા માંગે છે. તેમના દિવસો સહેલાઈથી પસાર થાય છે, અને તેઓ સાંજના સમયે મોલમાં પણ જઈને વધુ ભિક્ષા મેળવે છે. આ દરમિયાન, તેઓ એક બીજા સાથે સમય વિતાવે છે, મનોરંજન કરે છે અને એકબીજાના સાથમાં આનંદ અનુભવે છે. વાર્તા આ યુવાનના જીવનમાં એક નવા આશા અને ખુશીઓનું પ્રતિક છે. 2 શાઈનિંગ હાર્ટ્સ (2 shining hearts) 3 HEMRAJSINH PARMAR દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 21 570 Downloads 2.8k Views Writen by HEMRAJSINH PARMAR Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અત્રે રજુ કરેલ વાર્તામાં તેગી અને દિશા નામના બે મુખ્ય પાત્રો હોય છે કે જે ભાવનગરના રહેવાસી હોય છે. તેઓ જયારે બાઇક પર ઉદયપુરથી જયપુર જાય છે ત્યારે તેમનું એક્સિડન્ટ થાય છે અને બંને કોમામાં વયા જાય છે. તેગી અને દિશા બંને ખુબ ગરીબ કુટુંબમાંથી આવતા હોય છે તે બંને જે વિસ્તારમાં રહેતા હોય છે ત્યાં ૪૦-૫૦ ઝુંપડીઓ હોય છે અને ત્યાંના દરેક લોકો માંગેલા પૈસાથી ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ અહીં નોંધનીય બાબત એ હોય છે કે કોઈ માતા-પિતા પૈસા માંગતા હોતા નથી પણ નાના છોકરાવો પાસે મંગાવતાં હોય છે. જો આ છોકરાઓ સો રૂપિયા કરતાં ઓછા લાવે તો તેમને જમવાનું પણ નસીબ થતું હોતું નથી. અહીં બંને પાત્રો અત્યંત કઠીન પરિસ્થિતિમાં પણ એક-બીજા પરના વિશ્વાસ, પ્રેમ અને ત્યાગથી એક-બીજાને ખુશ રાખવા માટે પ્રયાસો કરે છે. અંતે તેગી નામનું પાત્ર કે જે પોતાના જીવનની સમસ્યાઓથી શીખીને તેમજ, સ્વછતાની ભાવના, મીઠી બોલી અને પરિશ્રમથી ભીખ માંગીને ગુજરાન ચલાવતો હતો તે વેપારી બને છે. More Likes This પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka એક કપ કૉફી - 1 દ્વારા Piyush Gondaliya અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા