નો-રીટર્ન-૨ - 07 Praveen Pithadiya દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ

નો-રીટર્ન-૨ - 07

Praveen Pithadiya માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા

પવન અમદાવાદનાં રેલ્વે પ્લેટફોર્મ ઉપર એક યુવતીને જુએ છે અને તે પ્રથમ નજરે જ એની તરફ ખેંચાય છે. બીજી તરફ એભલસીંહ ઇન્દ્રગઢની લાઇબ્રેરીનાં સ્ટોરરૂમ માં લાઇબ્રેરીયન છોકરાને બેશુધ્ધ હાલતમાં પડેલો જોઇ ત્યાંથી પલાયન કરી જાય છે. હવે આગળ વાંચો....


બીજા રસપ્રદ વિકલ્પો