આ વાર્તા 'ભાગ્યવિધાતા'માં, વયોવૃદ્ધ સુંદરલાલ એક દવાખાનાના સ્પેશ્યલ વોર્ડમાં છે, જ્યાં તેમના પુત્ર જયંત અને પુત્રવધૂ હંસા તેમના પર ચિંતિત છે. ડોક્ટરે જણાવ્યુ છે કે સુંદરલાલ કોમામાં છે, પરંતુ તેઓ અચાનક 'દિવ્યા' નામની વ્યક્તિને બોલાવે છે. જયંત અને હંસા નિરીક્ષણ કરે છે કે તેમનો પિતાજી લેખક છે અને તેમણે 'દિવ્યા' નામની એક વાર્તા લખી છે, જેમાં મુખ્ય પાત્ર લ્યુકેમિયાના દર્દી તરીકે દર્શાવવામાં આવ્યું છે. આ વાતથી ડોક્ટર માનતા હોય છે કે સુંદરલાલનું મન સક્રિય છે અને તેમના જીવના જોખમમાં નહીં હોવાથી પરિવારને આશ્વાસન મળે છે. ભાગ્યવિધાતા Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા 27 744 Downloads 2.5k Views Writen by Valibhai Musa Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન (સુજ્ઞ વાચકો, અનોખા વિષય ઉપરની મારી આ ટૂંકી વાર્તા ‘ભાગ્યવિધાતા’ના વાંચન પૂર્વે તેના પૂર્વાધારરૂપ મારી અગાઉની વાર્તા ‘દિવ્યા, મા, દાદી કે વડદાદી!’ વાંચી જવાની ભલામણ કરવામાં આવે છે, એમ છતાંય કે એ જરૂરી નથી.) ભાગ્યવિધાતા સ્થાનિક ટ્રસ્ટના તમામ પ્રાથમિક સુવિધાઓ ધરાવતા એ દવાખાનાના સ્પેશ્યલ વોર્ડમાં નગરના પ્રતિષ્ઠિત એવા વયોવૃદ્ધ વડીલ સુંદરલાલ હળવા શ્વાસ ખેંચી રહ્યા હતા. તેમની પથારી પાસે ચિંતાગ્રસ્ત ચહેરે તેમનો પુત્ર જયંત અને પુત્રવધૂ હંસા બેઠેલાં હતાં. રાઉન્ડમાં આવેલા ડોક્ટર તેમને ઔપચારિક પૂછપરછ કરી રહ્યા હતા, તે દરમિયાન નર્સે સુંદરલાલનું બી.પી. માપી લીધું. ડોક્ટરે નોર્મલ બી.પી. જાણીને સંતોષ વ્યક્ત કરતાં કહ્યું, ‘ચિંતાનું કોઈ કારણ નથી.’ ‘ડોક્ટર, તમે તો નિદાન કર્યું હતું કે બાપુજી કોમામાં ગયા છે પરંતુ બંધ આંખોએ તેઓ હમણાં જ એકદમ સ્પષ્ટ ઉચ્ચારે ‘દિવ્યા, બેટા મને માફ કર.’ એમ બોલ્યા હતા!’ જયંતે કહ્યું. ‘અરે ભાઈ, એ તો મારું પ્રાથમિક નિદાન હતું. ખેર, આ એમનું બોલવું એ તો સારી નિશાની કહેવાય! એક કામ કરો, તમારા કુટુંબમાં … More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા